gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

G METRO NEWS by G METRO NEWS
August 13, 2026
in GUJARAT
0 0
0
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિની સાથે રાષ્ટ્રની સુરક્ષા અને સેવા માટે સમર્પિત વિવિધ સુરક્ષા દળોના જવાનોની શિસ્તબદ્ધ હાજરીએ સમગ્ર યાત્રામાં રાષ્ટ્રગૌરવનો માહોલ સર્જ્યો હતો. રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ વિશાળ યાત્રામાં પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ફાયર વિભાગ, CRPF, હોમગાર્ડ, ચેતક કમાન્ડો તેમજ વિવિધ મિલિટ્રી દળોના જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બિગ બજાર – રાયપુરથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રામાં સુરક્ષા દળોના જવાનો દ્વારા બાઈક રેલી તથા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. તિરંગો હાથમાં લઈને બાઈક પર સવાર જવાનોની રેલી અને વિવિધ સુરક્ષા દળોની પરેડે ઉપસ્થિત નગરજનોમાં દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.

પોલીસ વિભાગ અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બાઈક રેલી સાથે યાત્રામાં જોડાઈને કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક શિસ્ત અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના જવાનો, ફાયર વિભાગના કર્મચારીઓ, CRPFના જવાનો, હોમગાર્ડ તથા ચેતક કમાન્ડોએ પણ તિરંગા યાત્રામાં પોતાની આગવી શૈલીમાં ભાગ લઈને યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો.

વિવિધ મિલિટ્રી દળોના જવાનોની ઉપસ્થિતિએ યાત્રામાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા માટે સતત તત્પર રહેતા જવાનો જ્યારે હાથમાં તિરંગો લઈને શહેરની જનતા સાથે દેશભક્તિના આ મહાપર્વમાં જોડાયા ત્યારે સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.

તિરંગા યાત્રામાં સુરક્ષા દળોની આ સહભાગિતાએ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને ઉજાગર કરવાની સાથે નાગરિકો અને સુરક્ષા જવાનો વચ્ચેના આત્મીય સંબંધને પણ વધુ મજબૂત બનાવ્યો હતો. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સન્માનનો સંદેશ આપતી આ પરેડ તિરંગા યાત્રાનું વિશેષ આકર્ષણ બની રહી હતી.

અમદાવાદના નગરજનો દ્વારા પણ સુરક્ષા દળોના જવાનોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન તિરંગાની શાન અને દેશભક્તિના ઉલ્લાસ સાથે અમદાવાદે રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય 'તિરંગા યાત્રા

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર...

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

1 year ago
ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har…

ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har…

7 months ago
સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

3 months ago
17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News