gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીમાં 400 જેટલા મકાનો છે. નજીકમાં જ બગીચો આવેલો છે. ઉપરાંત આજુબાજુની સોસાયટીના રહીશો પણ વિજયનગરના નાકે આવેલી કચરાપેટી પાસે કચરો નાખી જાય છે. યોગ્ય સફાઈના અભાવે આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્માર્ટ સિટીની વાતો કરતા તંત્રના કેટલાય સત્તાધીશો આ વિસ્તારમાં રહેતા હોવા છતાં આ ખાડા કાન કરે છે. વારંવાર રજૂઆત છતાં બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી. લોકોએ આજે કચરાપેટીની બાજુમાં નંખાયેલા કચરામાં બેસીને અનોખા વિરોધ સાથે સૂત્રોચ્ચાર સાથે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. 

વડોદરાએ હવે સ્માર્ટ સિટી તરફ દોડ લગાવી છે ત્યારે હજી પણ ઘણા ખરા વિસ્તારોમાં યોગ્ય સફાઈ થતી નહીં હોવાની તંત્ર સમક્ષ કાયમી ફરિયાદો આવે છે. દરમિયાન મકરપુરા, તરસાલી વિસ્તારની વિજયનગર સોસાયટી ખૂબ જૂની છે. જ્યારે આ સોસાયટીની આજુબાજુના વિસ્તારનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. વિજયનગરની બાજુમાં તંત્ર દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે. પરંતુ કચરાપેટીની સફાઈ કાયમી ધોરણે થતી નહિ હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. જ્યારે આજુબાજુની સોસાયટીવાળા પણ અહીં કચરો નાખી જાય છે. 

વિજયનગરની બાજુમાં જ બગીચો આવેલો છે જ્યાં સાંજે આવતા સહેલાણીઓ ગંદકીની બદબુના કારણે દિન પ્રતિદિન ઓછા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળાની વીતી સેવાય રહી છે. તરસાલી વિસ્તારમાં પાલિકાના અનેક અધિકારીઓ પદાધિકારીઓ વસે છે છતાં પણ આ વિસ્તારની સફાઈ અંગે કોઈના પેટનું પાણી હાલતું નથી. દરમિયાન વિજયનગર સોસાયટીના સ્થાનિકોએ એકત્ર થઈને સોસાયટીના નાકે આવેલી કચરાપેટીની બાજુમાં નંખાયેલા કચરામાં બેસીને તંત્ર સમક્ષ અનોખો વિરોધ કરીને ધરણા સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તારની ગંદકી અને કચરાપેટીની સફાઈ તાત્કાલિક ધોરણે થાય એવી માગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he…

પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he...

વડોદરાના ગોત્રી અને છાણીમાં બે પીધેલા કારચાલક પકડાયા, એક ચાલકે સરકારી કેમેરા તોડ્યા | 2 drunk driver…

વડોદરાના ગોત્રી અને છાણીમાં બે પીધેલા કારચાલક પકડાયા, એક ચાલકે સરકારી કેમેરા તોડ્યા | 2 drunk driver...

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા ‘સત્તાધીશો જવાબ દો, હિસાબ દો’ ના…

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા 'સત્તાધીશો જવાબ દો, હિસાબ દો' ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

11 months ago
ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ હજારનો દંડ ફટકારાયો | Located in Kh…

ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ હજારનો દંડ ફટકારાયો | Located in Kh…

12 months ago
આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…

આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…

11 months ago
નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News