gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ | biggest …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ | biggest …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ODI Biggest Victory Margin: ઈંગ્લેન્ડની ટીમે વનડે ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ બીજા ક્રમે છે. પરંતુ ટોપ-5માં બે વખત ટીમ ઈન્ડિયાનું નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ 300-300થી વધુ રન સાથે બે વખત મેચ જીતી છે. ઈંગ્લેન્ડે સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 2025માં 342 રનથી જીત હાંસલ કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટીમ ઈન્ડિયા બીજા ક્રમે

ઈંગ્લેન્ડે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ (ODI)માં સૌથી મોટી જીત હાંસલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડે આ વર્ષે (2025) સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 342 રન સાથે વિજય મેળવ્યો હતો. રનની દ્રષ્ટિએ ODI ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે. ઈંગ્લેન્ડની આ જીત સાથે ટીમ ઈન્ડિયા બીજા ક્રમે પાછળ ખસી છે. તેણે 2023માં તિરુવનંતપુરમમાં શ્રીલંકાની ટીમને 317 રનથી હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. જોકે, ટોપ-5માં ભારત બે વખત સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયા વનડે મેચમાં 302 રન સાથે આ યાદીમાં પાંચમા ક્રમે પણ છે. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવી હતી. ભારત એકમાત્ર દેશ છે, જેણે એક વર્ષમાં બે વખત 300થી વધુ રન સાથે જીત હાંસલ કરી હોય.

આ પણ વાંચોઃ VIDEO: 5 ફોર અને 5 સિક્સર… પોલાર્ડની તોફાની બેટિંગ, 17 બોલમાં અડધી સદી ફટકારી

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને હરાવી

ઓસ્ટ્રેલિયાની ટીમે 309 રન સાથે જીત હાંસલ કરી વનડે ટોપ-5 રેકોર્ડમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2023માં દિલ્હીમાં નેધરલેન્ડને હરાવી હતી. જ્યારે ઝિમ્બાબ્વે આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે 2023માં યુએસઈની ટીમને 304 રનથી હરાવી હતી. જે વનડે ક્રિકેટના ઈતિહાસની ચોથી મોટી જીત છે. 

ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh…

બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh...

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court...

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર પદયાત્રીના કેમ્પ માટે ઊભા કરાયેલા ડોમ સાથે ટ્રક ભટકાડી નુકસાની પહોંચાડનાર…

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર પદયાત્રીના કેમ્પ માટે ઊભા કરાયેલા ડોમ સાથે ટ્રક ભટકાડી નુકસાની પહોંચાડનાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

8 months ago
ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

2 months ago
ક્રેડિટ કાર્ડ બનાવ્યા બાદ આ 3 ભૂલ ના કરતા, નહીંતર સિબિલ થશે ખરાબ | avoid these 3 credit card mistake…

ક્રેડિટ કાર્ડ બનાવ્યા બાદ આ 3 ભૂલ ના કરતા, નહીંતર સિબિલ થશે ખરાબ | avoid these 3 credit card mistake…

6 months ago
અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News