gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ | Farmers fear loss due to contin…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ | Farmers fear loss due to contin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોને ખેતપાક નુકસાનની સહાય તાત્કાલિક આપવા માગણી

ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેતા કપાસ, જુવાર સહિતના  પાક જેનું આગોતરૃ વાવેતર થયું તેમાં નુકસાનનું જોખમ વધુ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ૫ાંચ-છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકો વરસાદી પાણીમાં ડુબી જતા બળી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે બીજી બાજુ કપાસ, મગફળી, જુવાર સહિતના પાકમાં અંદાજે ૫૦થી ૬૦ ટકા નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે જો આગામી દિવસોમાં પણ વરસાદ સતત વરસતો રહેશે તો ખેતીમાં મોટાપાયે નુકસાન થવાની અને ખેડૂતો પાયમાલ થઈ જશે તેવી સ્થિતિ સર્જાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં કપાસ, મગફળી, જુવાર, અડદ સહિતના પાકોનું અંદાજે ૫.૫૦ લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી સૌથી વધુ અંદાજે ૩.૬૦ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં છેલ્લા થોડા દિવસોથી સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં ખેતીમાં વ્યાપક નુકસાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 

સતત વરસાદના કારણે હાલ અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કપાસ સહિતના પાક બળી રહ્યાં છે તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી બિનજરૃરી ઘાસ પણ ઉગી નીકળ્યું છે જ્યારે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતો નિંદામણ કરવા પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ એકતરફ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી હજારો રૃપિયા ખર્ચ કરી તનતોડ મહેનતથી પાક તૈયાર કર્યો હતો પરંતુ કુદરત પણ જાણે ખેડૂતોથી રીસાઈ હોય તેમ સતત વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલમાં કપાસ સહિતના પાકમાં અંદાજે ૫૦થી ૬૦ ટકા જેટલું નુકશાન દેખાઈ રહ્યું છે ત્યારે જો આગામી સમયમાં પણ સતત વરસાદ પડશે તો ખેડૂતોના તમામ પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં ગત વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું પરંતુ હજુ સુધી ખેડૂતોને તે સહાય પણ ચુકવવામાં આવી નથી ત્યારે ફરી એકવાર કુદરતના કહેર સામે ખેડૂતો મજબુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ખેતીમાં નુકશાન અંગે ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી, મ્યુનિ.રિક્રીએશન કમિટીના ચેરમેન જ ઓકિસજન પાર્કને લઈ અજાણ | The…

બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી, મ્યુનિ.રિક્રીએશન કમિટીના ચેરમેન જ ઓકિસજન પાર્કને લઈ અજાણ | The...

સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom…

સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom...

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકા પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે શહેરમાં ટપાલ પેટીની દુર્દશા

8 months ago
જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

9 months ago
VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…

1 year ago
સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News