gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી, મ્યુનિ.રિક્રીએશન કમિટીના ચેરમેન જ ઓકિસજન પાર્કને લઈ અજાણ | The…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી, મ્યુનિ.રિક્રીએશન કમિટીના ચેરમેન જ ઓકિસજન પાર્કને લઈ અજાણ | The…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી,  મ્યુનિ.રિક્રીએશન  કમિટીના ચેરમેન  જ ઓકિસજન  પાર્કને લઈ અજાણ 1 - image  

 અમદાવાદ, સોમવાર,8 સપ્ટેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા ઉપર હોવાછતાં
સંકલનનો અભાવ જોવા મળી રહયો છે. રિક્રીએશન કમિટીની બેઠકમાં  શહેરમા ઓકિસજન પાર્ક કેટલા આવ્યા છે
, ઓકિસજન પાર્ક
કોને કહેવાય એ અંગે બગીચા વિભાગ પાસેથી વિગત માંગવામા આવી છે. વર્ષ-૨૦૨૧થી ૨૦૨૩ની
અઢી વર્ષની ટર્મમા  રિક્રીએશન કમિટીની અલગ
અલગ સમયે મળેલી બેઠકોમાં કુલ ૧૦૭ ઓકિસજન પાર્ક બનાવવા દરખાસ્તો મંજુર કરાઈ હતી.
જેમાં મીયાવાકી અને ડેન્સ પધ્ધતિથી પ્લાન્ટેશન કરવામા આવ્યુ હતુ.

કોર્પોરેશનની મોટાભાગની કમિટીઓના એજન્ડા ઉપર મંજુરી માટે
મુકાતી દરખાસ્તોમાં  જે તે કમિટીના ચેરમેનને
ખાસ કાંઈ કરવાનુ હોતુ જ નથી.ચેરમેનને તો હાઈકમાન્ડ કે પ્રભારી અથવા પક્ષનેતા કહે એ
મુજબ કમિટીમા મુકાતી દરખાસ્ત મંજુર કે ના મંજુર કરવાની થતી હોય છે.આ જ કારણથી
મોટાભાગની કમિટીઓના ચેરમેન તેમના વિભાગ દ્વારા કરાતી વિવિધ પ્રકારની કામગીરી અંગે
જાણવા ખાસ ઉત્સાહ બતાવતા નથી.સોમવારે રિક્રીએશન કમિટી ચેરમેને મિડીયા સાથેની
વાતચીતમા કહયુ
, બગીચા
વિભાગને શહેરમાં કયાં-કેટલા ઓકિસજન પાર્ક આવેલા છે
, ઓકિસજન પાર્કની ચોકકસ વ્યાખ્યા શું છે. ગાર્ડન કમ ઓકિસજન
પાર્ક કયાં અને કેટલાં છે તે અંગે સંપૂર્ણ વિગત માંગવામાં આવી છે.

ઝોન વાઈસ કયાં-કેટલા ઓકિસજન પાર્ક

ઝોન    ઓકિસજનપાર્ક

મધ્ય   ૦૪

ઉત્તર   ૧૩

દક્ષિણ  ૦૭

દ.પ.   ૨૨

પૂર્વ    ૨૭

ઉ.પ.   ૧૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom…

સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom...

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol...

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

3 months ago
કપડવંજમાં રત્નાકર રોડ પર ગટરના ખાડાથી પરેશાની | Trouble due to drain pit on Ratnakar Road in Kapadva…

કપડવંજમાં રત્નાકર રોડ પર ગટરના ખાડાથી પરેશાની | Trouble due to drain pit on Ratnakar Road in Kapadva…

4 months ago
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

1 month ago
ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું | AAP’s C…

ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું | AAP’s C…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News