gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગની વધતી જતી ઘટનાઓ

મોપેડ ઉપર આવેલા ચેઇન સ્નેચરે લોટ લઈને ઘરે જતી મહિલાને
નિશાન બનાવી

 ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે છેલ્લા થોડા દિવસોથી ચેઇન સ્નેચરો પણ ગાંધીનગરમાં જાણે
પેંધા પડયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે શહેર નજીક આવેલા સરગાસણની
ટીપી ૯ વિસ્તારમાં વધુ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થવા પામી છે. જે ઘટના
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં ટીપી ૯ ખાતે પ્રમુખનગર
ફ્લેટમાં રહેતા શોભનાબેન જગદીશભાઈ પટેલ ગત શનિવારે સાંજના સમયે તેમનું ઈલેક્ટ્રીક
મોપેડ લઈને રોયલ સર્કલ પાસે લોટ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સેંટ્રોઈડ
વિન્ટેઝ ફ્લેટની સામેના રોડ પર પહોંચતા જ એક અજાણ્યો મોપેડ સવાર શખ્સ તેમની નજીક
આવ્યો હતો અને તેમના ગળામાં પહેરેલો બે લાખ રૃપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને
સુર્યા સર્કલ તરફ ભાગી ગયો હતો. જોકે શોભનાબેન ગભરાઈ ગયા હતા અને તેમણે બૂમાબૂમ
કરી હતી પરંતુ આ ચેઇન સ્નેચર હાથમાં આવ્યો ન હતો જેથી આ સંદર્ભે અડાલજ પોલીસ
મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઇન
સ્નેચરને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…
GUJARAT

May 11, 2026
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

Next Post
રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol...

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI...

લીમડા ગામે નવજીવન શાળા ખાતે દાતાઓ દ્વારા ટ્રસ્ટીઓનું સન્માન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદના કલાણા ગામે હિંસા મામલે કાર્યવાહી: ડ્રોનની મદદથી 42 તોફાનીઓને પકડ્યા, આરોપીઓના ઘરે તાળા | Ahm…

4 months ago
દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ…

6 months ago
ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co…

1 year ago
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News