gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows
0
VIEWS
Share on FacebookShare on Twitter

નીચાણવાળા
૧૫ ગામાં એલર્ટ જાહેર

નદીના
પટમાં અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર લઈને ન જવા માટે સૂચના આપવામાં

હળવદ – 
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-૧ ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા
૧૫ ગામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહિવટી તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર
ન કરવા તેમજ ઢોર-ઢાંખર લઈને ન જવા માટે સૂચના આપવામાં છે.

મોરબી
જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયાં છે ત્યારે હળવદમાં ગોલાસણ પાસે આવેલો હળવદનો
જીવાદોરી સમાન હરપાલ સાગર (બ્રહ્માણી -૧) ડેમ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો છે.
ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી વેસ્ટ વિયર મારફતે નદીમાં છોડવામાં
આવશે. હાલ નીચવાસના ૧૫ ગામોને તકેદારીના પગલાં લેવા જીલ્લા તંત્ર દ્વારા સૂચના
આપવામાં આવી છે.

હળવદના
ગોલાસણ ગામ પાસે આવેલો બ્રહ્માણી-૧ સિંચાઈ યોજનામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી
પાણીની આવકને કારણે જળાશય ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ૮૭૧ ક્યુસેક પાણીની આવક સામે એટલી
જ જાવક પણ થઈ રહી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરી છે
કે યોજનાના નીચવાસમાં આવતા ગોલાસણ
,
પાંડાતીરથ, મેરૃપર, સુંદરગઢ,
શિરોઈ, સુસવાવ, કેદારીયા,
ધનાળા, રાયસંગપુર, મયુરનગર,
ચાડધ્રા, ટીકર, માનગઢ,
મિંયાણી અને અજીતગઢ એમ કુલ ૧૫ ગામોમાં વસવાટ કરતા લોકો નદીના પટમાં
અવરજવર ન કરે. સાથે સાથે માલમિલકત અને ઢોર-ઢાંકરને પણ નદીના પટથી દૂર રાખવા સૂચના
આપવામાં આવી છે.
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

May 16, 2026
એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકાઃ કલિકુંડ-બળીયાદેવ રોડ પર કચરાના ઢગલા અને ઉભરાતી ગટરથી લોકોને હાલાકી

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પણ છીંડા, અમદાવાદ મ્યુનિ.ના બગીચામાં કયાંક CCTV,કયાંક રાતે લાઈટો પણ બં...

ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર | Water from Sabarmati River entering villa…

ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર | Water from Sabarmati River entering villa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંકલાવના મોટી સંખ્યાડમાં જુગારધામ પર પોલીસનો દરોડોથ 4 શખ્સો ઝડપાયા | Police raid gambling den in Ank…

1 month ago
વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

8 months ago
બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

11 months ago
બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News