gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | There is no trace of the builders…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | There is no trace of the builders…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇના કેસમાં  અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા, તેના ભાઇઓ અને પુત્ર સામે 15 દિવસ પહેલાં ગુનો નોંધાયો હતો

 વડોદરા, : હરણી-સમા રોડ પર આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વેપારી સાથે છેતરપિંડી કરવા બદલ નોંધાયેલી ફરિયાદમાં ફરાર થયેલા બિલ્ડર અને અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા અને અન્ય આરોપીઓનો 15 દિવસથી પત્તો નથી.

કારેલીબાગના મંગલાપાર્કમાં રહેતા દર્શિત શાહે હરણી-સમા લિન્ક રોડ પરની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરો સાથે પરિચય થયા બાદ રૂ.૩ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.જેના બદલામાં થોડો સમય વળતર આપ્યા બાદ બિલ્ડરોએ પેમેન્ટ આપવાનું બંધ કરી ધમકીઓ આપતાં પોલીસ ફરિયાદ કરી હતી.

હરણી પોલીસે આ અંગે બિલ્ડર સુરેશ ભાદાભાઇ પાનસુરિયા તેમના ભાઇ મનિષ ભાદાભાઇ,પ્રવિણ ભાદાભાઇ,કિશોર ભાદાભાઇ તેમજ રવિ સુરેશ પાનસુરિયા (તમામ રહે.પ્રેમ દર્શન ફ્લેટ્સ,અંબે વિદ્યાલય પાછળ, સમા-સાવલી રોડ)સામે ગુનો નોંધ્યો હતો. હરણીના પીઆઇ એસવી વસાવાએ ટીમો  બનાવી બિલ્ડરના રહેણાંક અને અન્ય આશ્રય સ્થાનો પર તપાસ  કરાવતાં આરોપીઓના હજી કોઇ સગડ મળ્યા નથી.પોલીસની ટીમ અમરેલી પણ રવાના થનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ | Sony dealer stabbed to death in Mo…

મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ | Sony dealer stabbed to death in Mo...

આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

આજે માતૃભાષા 'દીન': અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In...

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior …

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

5 months ago
હળવદમાં રાતકડી મંદિરે જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી | Man decomposed body found on way to Ra…

9 months ago
300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

1 year ago
બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News