gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ખ્યાતનામ થયેલા વડોદરાને હવે નવું નામ ‘ખાડોદરા નગરી’ લોકો દ્વારા અપાયું છે ત્યારે હરણી ડમરુ સર્કલ આસપાસના રસ્તાની હાલત બિસ્માત બની છે. તંત્ર દ્વારા ચાલુ વરસાદે કાળી માટી નાખીને માત્ર થીગડા મારવાનો વ્યર્થ પ્રયાસ કરાયો છે. હરણીથી દેણા ચોકડી સુધીના રસ્તે ઠેર-ઠેર મોટા ખાડા પડેલા છે. વાહનો પણ નજીવી ગતિએ ચલાવવા પડે છે અને અકસ્માતનો ભય સર્જાયા કરે છે ત્યારેતંત્ર આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે.

ઉલ્લેખનીય છે કે અરણી ડમરુ સર્કલ આસપાસનો વિસ્તારના રોડ રસ્તા તદ્દન બિસ્મારમાં હાલતમાં છે સંસ્કાર નગરી વડોદરાને હવે એક નવું ઉપનામ ‘ખાડોધરા નગરી’ પણ આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ ભાજપ પ્રજાના કામો કરવામાં તદ્દન નિષ્ફળ ગયું હોવાનું કહેવાય છે જ્યારે કોંગ્રેસ દ્વારા શહેરના તમામ રોડ રસ્તા ના ખાડા બાબતે ચાર પાંચ દિવસ આંદોલન ચલાવ્યું પરંતુ કોઈ અગમ્ય કારણોસર બંધ કરી દેવાયું પરિણામે કોંગ્રેસ પણ પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા આપવામાં નિષ્ફળ નિવૃત્તિ હોવાના પણ સાનિ કોઈ આક્ષેપ કર્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માત્ર ખાડાનું પેચ વર્ક દેખાવ ખાતર કરી છે. કોઈપણ વાહન ખાસ કોઈ ઝડપથી દોડાવી શકાતું નથી. અન્યથા અકસ્માત કે વાહન આડુ પડી જવાની ભીતિ રહે છે. તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં માત્ર કાળી માટી નાખીને હરણીથી દેણા ચોકડી અને ત્યાંથી પુનઃ હરણી સુધી રોડ રસ્તાની હાલત તદ્દન બિસ્માર બની છે રોડ પર મોટા મેટલના પથ્થર ઠેર ઠેર જણાઈ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વેરાના નાણાનું તંત્ર દ્વારા યોગ્ય વળતર પણ નહીં અપાતું હોવાના આક્ષેપો કરીને આ બીમાર રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રીપેરીંગ થાય એવી લોક માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …
GUJARAT

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

April 21, 2026
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…
GUJARAT

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

April 21, 2026
Next Post
વડોદરાના નિઝામપુરાની નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલથી રહીશો પરેશાન : કમિશનરને રજૂઆત | Residents of Ni…

વડોદરાના નિઝામપુરાની નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલથી રહીશો પરેશાન : કમિશનરને રજૂઆત | Residents of Ni...

આંતરિક રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે ત્યારે વડોદરાના લોકોને શહેરમાં હેલ્મેટથી બચાવવા સરકારમાં રજૂઆ…

આંતરિક રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે ત્યારે વડોદરાના લોકોને શહેરમાં હેલ્મેટથી બચાવવા સરકારમાં રજૂઆ...

બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress…

બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

4 months ago
2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident …

2 બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man dies during treatment in accident …

6 months ago
જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામ…

જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામ…

5 months ago
દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News