gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંતરિક રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે ત્યારે વડોદરાના લોકોને શહેરમાં હેલ્મેટથી બચાવવા સરકારમાં રજૂઆ…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
આંતરિક રોડ રસ્તા કમર તોડી નાખે તેવા છે ત્યારે વડોદરાના લોકોને શહેરમાં હેલ્મેટથી બચાવવા સરકારમાં રજૂઆ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Helmet Drive : વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા.15થી દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ પહેરવી ફરજીયાત કરવામાં આવી રહી છે ત્યારે લોકો દ્વારા શહેરના રોડ રસ્તાની હાલત સુધારવા સહિત આ કાયદાની શહેરમાં કોઈ જરૂર નહિ હોવાનો સુર સંભળાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા.15મીથી દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત કરવામાં આવી રહી છે અન્યથા મેમો સહિત દંડનીય કાર્યવાહી પણ કરાશે. જેથી ફરજિયાત હેલ્મેટ અંગેનો ભારે વિરોધ કરીને વડોદરાવાસીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અરજ કરી છે કે 

અમારા જ ખોબે ખોબે કરેલ મતદાનથી ચૂંટાયેલા વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર, ચેરમેન, કૉર્પોરેટરો તથા નેતાઓને અપીલ કરવામાં આવી છે કે, આગામી તા.15, સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટનો કાયદો વડોદરા શહેરની અંદર શરૂ થવાનો છે. એનાથી સામાન્ય નાગરિકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડશે. ફરજિયાત હેલ્મેટનો કાયદો મંજૂર નહિ હોવાનો વિરોધી લોકસૂર પ્રગટ થઈ રહ્યો છે. સુરક્ષા જરૂરી છે પણ શહેરની બહાર હાઈ-વે પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા અને શહેરના આંતરિક રોડ રસ્તા લોકોની કમર ભાંગી નાખે એવા ખાડા ખાબોચિયાવાળા રોડ રસ્તા છે. ઉપરાંત વડોદરા શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલ દ્વારા પણ વાહન ચાલકો માટે ચુસ્ત પાલન કરાવાય છે એ જ મોટી વાત છે. 

આ ઉપરાંત બીજી અગત્યની વાત એ છે કે પાલિકા તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ તો સરકારી એર કન્ડિશન વાહનોમાં ફરવાનું હોય છે. એટલે હેલ્મેટનો કાયદો તમને તો નડતો જ નથી. બાકી માથું દ્વિચક્રી વાહન ચાલકનું છે તો એની ચિંતા પણ ચાલકને છે. 

તેથી વડોદરાના ચૂંટાયેલા મહાનુભાવોને નમ્ર અરજ છે કે અમારા વતી સરકારને રજૂઆત કરો હેલ્મેટની આ તકલીફમાંથી બહાર કાઢવા જણાવ્યું છે. જો તમારા મતદારોની રજૂઆત ન થાય તો આવનારી ચૂંટણીમાં મતની આશા નહીં રાખવા પણ જાગૃત નાગરિકો દ્વારા ચીમકી આપવામાં આવી છે.

દરમિયાન શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારના પોલીસ તંત્ર દ્વારા શહેરમાં હેલ્મેટ આગામી તા.15થી ફરજીયાત હોવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માઇક દ્વારા જાહેરાત કરવામાં આવે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારથી જ હેલ્મેટ નહીં પહેરી હોવા અંગે દ્વિચક્રી વાહન ચાલકોને મેમો પણ ફટકારવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ | Two workers die after falling from pillar four i…
GUJARAT

થાંભલા પરથી પટકાયેલા બે શ્રમજીવીના મોત ઃ ચાર ઘાયલ | Two workers die after falling from pillar four i…

June 10, 2026
સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site
GUJARAT

સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site

June 10, 2026
બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…
GUJARAT

બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…

June 10, 2026
Next Post
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress…

બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress...

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll...

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will…

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

3 months ago
હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …

9 months ago
એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

4 months ago
નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove…

નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News