gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will…
4
VIEWS
Share on FacebookShare on Twitter

INS Vishal: ભારત પોતાની નેવીને વધુ શક્તિશાળી બનાવવા માટે પ્રથમ ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર બનાવવા જઈ રહ્યું છે. તેનું નામ ‘INS વિશાલ’ છે. 6 ઓગસ્ટ 2025ના રોજ સંરક્ષણ મંત્રાલયે 15 વર્ષની યોજના ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) જાહેર કરી હતી. આ યોજના ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવા હરીફોનો સામનો કરવા માટે તૈયાર કરશે.

INS વિશાલ: ભારતની નવી તાકાત

INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર-3 (IAC-3) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે. તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનશે અને પરમાણુ ઉર્જાથી ચાલશે. તેનું વજન 65થી 75 હજાર ટન હશે, તે 300 મીટર લાંબું હશે અને તેની ગતિ લગભગ 55 કિમી/કલાક હશે.

તેનામાં 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા છે, જેમાં 40 ફિક્સ્ડ-વિંગ (ફાઇટર એરક્રાફ્ટ) અને 15 રોટરી-વિંગ (હેલિકોપ્ટર)હશે. તેનું નામ ‘વિશાલ’ સંસ્કૃતમાં ‘વિશાલકાયનું પ્રતીક’ છે. તે ભારતને અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર સંચાલિત કરે છે. 

પરમાણુ ઉર્જાના ફાયદા

લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાની ક્ષમતા: તે રિફ્યુઅલિંગ વિના મહિનાઓ સુધી સમુદ્રમાં રહી શકે છે, જેનાથી પુરવઠાની જરૂરિયાત ઓછી થાય છે.

વધુ શક્તિ: પરમાણુ રિએક્ટર 500-550 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે, જે ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ્સ (EMALS), લેસર હથિયાર અને સેન્સર જેવા આધુનિક ઉપકરણોને ચલાવશે.

ભારી વિમાનોની ઉડાન: તે ભારે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને AEW&Cને લોન્ચ કરી શકે છે.

ઝડપી અને સતત ઉડાન: પરમાણુ ઉર્જાથી વધુ ઉડાન અને લાંબા સમય સુધી હવાઈ કવરેજ સંભવ છે.

આ ફાયદાઓ INS વિશાલને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સામે ભારતની તાકાત વધારવામાં મદદ કરશે.

INS વિશાલની વિશેષતાઓ

– EMALS: આ ઈલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ ભારે વિમાનોને સરળતાથી ઉડાડવામાં મદદ કરશે. DRDO તેને સ્વદેશી રીતે વિકસાવી રહ્યું છે. 400 કિલોગ્રામ સુધીના પ્રોટોટાઈપ સુધીનું પરીક્ષણ થઈ ચૂક્યુ છે. ભવિષ્યમાં તે 40 ટન સુધીના વિમાનોને લોન્ચ કરશે.

– ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ: આ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરશે.

– ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ: પાઇલટ્સને લેન્ડિંગમાં મદદ કરશે.

– કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર: વિમાનોને નિયંત્રિત કરવા અને યુદ્ધમાં દિશા આપવા માટે.

આ પણ વાંચો: નેપાળમાં Gen-Z આંદોલન: રાષ્ટ્રપતિના ઘર પર ઉગ્રવાદીઓનો કબજો, ઠેર ઠેર આગચંપી-તોડફોડ

કેમ જરૂરી છે NS વિશાલ?

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી શક્તિએ ભારતને INS વિશાલ જેવા જહાજો બનાવવા માટે પ્રેરણા આપી છે.

ચીનનો પડકાર: ચીન પાસે બે વિમાનવાહક જહાજો લિયાઓનિંગ અને શોંડોંગ છે. ત્રીજું ફુજિયાન EMALS સાથે તૈયાર થઈ રહ્યું છે. ચીન પરમાણુ સંચાલિત જહાજો પણ વિકસાવી રહ્યું છે.

પાકિસ્તાનની સબમરીન: પાકિસ્તાન ચીન પાસેથી 8 હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જેનાથી ભારતના દરિયાઈ વિસ્તારમાં ખતરો વધી જશે.

ત્રણ જહાજોની જરૂર: ભારત ત્રણ વિમાનવાહક જહાજો રાખવા માંગે છે જેથી બે હંમેશા એક્ટિવ રહે. જો એક જહાજ મેઈન્ટેનન્સમાં હોય તો બીજા બેને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તહેનાત રહી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex...

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec...

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ…

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ…

3 months ago
આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

1 year ago
જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …

જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …

5 months ago
વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News