gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Banaskantha:  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધુ પડેલા ધોધમાર વરસાદે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં ભારે તારાજી સર્જી છે. ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં થરાદ શહેર હજુ પણ પાણીમાં ગરકાવ છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પાણીમાં ડૂબી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઘણા સ્થળોએ પાણી ઓસર્યા નથી અને ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામ શરૂ કરી દેવામાં આવી છે. 

રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં

કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 1.50 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા છે. ગામડાઓમાં પાણી ભરાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતો અને નાગરિકોની હાલત દયનીય

સુઇગામ, ભાભર, વાવ અને થરાદ સહિતના વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે. ખેડૂતોની વર્ષોની કમાણી પાણીમાં તણાઈ ગઈ છે અને ઘરવખરી પલળી ગઈ છે. આ જળપ્રલયે લોકોના જીવનને ભારે અસર કરી છે. બનાસકાંઠાની સાથે પાટણ જિલ્લાના સાંતલપુરમાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. પાટણમાંથી માત્ર ત્રણ કલાકમાં 3,000થી વધુ ફૂડ કીટ તૈયાર કરીને ગામડાઓમાં મોકલવામાં આવી છે, જે સંપર્ક વિહોણા બન્યા છે. આ કીટ અસરગ્રસ્તો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું | NSUI’s strongly p…
GUJARAT

May 13, 2026
વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

Next Post
સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su…

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su...

SSGના સાયકિયાટ્રિક વિભાગના એસો. પ્રોફેસર લગ્નનું વચન આપી ફરી ગયા, દુષ્કર્મની ફરિયાદ | Misdemeanor co…

SSGના સાયકિયાટ્રિક વિભાગના એસો. પ્રોફેસર લગ્નનું વચન આપી ફરી ગયા, દુષ્કર્મની ફરિયાદ | Misdemeanor co...

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased…

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…

4 weeks ago
અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

5 days ago
સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે…

6 months ago
ભરૂચ SOGની ભાડુઆત રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : 7 દુકાન માલિકો વિરુદ્ધ ગુનો | Bh…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News