gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat: ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે આજે દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં સુરત સતત બીજા વર્ષે ટોપ થ્રીમાં આવ્યું છે. જોકે, ગત વર્ષે સુરતે આ સ્પર્ધામાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે સુરતનો રેન્ક બે નંબર પાછળ ગયો છે અને તે આગ્રા સાથે ત્રીજા નંબર પર આવ્યું છે. 

સુરત પાલિકાના ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સારી કામગીરી છતાં પણ સુરત શહેરની હવાની ગુણવત્તામાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો થયો હોવાનું સ્વચ્છ વાયુ સર્વેક્ષણના પરિણામ બાદ સાબિત થઈ ગયું છે. 

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું 2 - image

સુરતમાં વર્ષ 2023–24 માં PM10 ના રજકણોમાં 12.71 % નો નોંધપાત્ર ઘટાડો થયો હતો. વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં ઈન્દોરને પહેલું જ્યારે સુરત શહેરને 13મું સ્થાન મળ્યું હતું. જોકે, ત્યાર બાદ પાલિકાએ આ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા હતા અને આ કામગીરી માટે આઈકોનિક પ્રોજેક્ટનો સમાવેશ કર્યો હતો. જેના કારણે ગત વર્ષે આ સ્પર્ધા માટે નિર્ધારિત 200 ગુણમાંથી સુરત શહેરે 194 ગુણ પ્રાપ્ત કરી પહેલો ક્રમ મેળવ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાયુ સર્વેક્ષણમાં સુરતની કામગીરી નબળી જોવા મળી છે તેનું પરિણામ એવોર્ડમાં જોવા મળી રહ્યું છે. 

ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા આજે દિલ્હીના ગંગા ઓડિટોરિયમ, ઇન્દિરા પર્યાવરણ ભવન, નવી દિલ્હી ખાતે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના હસ્તે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીએ એવોર્ડ સ્વીકાર્યો હતો. 

આ સ્પર્ધામાં દેશના 130 શહેરોએ ભાગ લીધો હતો. જેમાં સુરત ગુજરાતમાં એકમાત્ર શહેર જાહેર થયું હતું. આજે પરિણામ જાહેર થયા તેમાં સમગ્ર ભારતમાં સુરતે ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ એવોર્ડ સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે એક વર્ષમાં એવું તો શું થયું કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં બે ક્રમ પાછળ ધકેલાઈ ગયું ? જોકે, છેલ્લા બે વર્ષની વાત કરવામા આવે તો નેશનલ લેવલનો આ 10મો એવોર્ડ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…
GUJARAT

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

May 30, 2026
ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …
GUJARAT

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

May 30, 2026
છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

May 30, 2026
Next Post
SSGના સાયકિયાટ્રિક વિભાગના એસો. પ્રોફેસર લગ્નનું વચન આપી ફરી ગયા, દુષ્કર્મની ફરિયાદ | Misdemeanor co…

SSGના સાયકિયાટ્રિક વિભાગના એસો. પ્રોફેસર લગ્નનું વચન આપી ફરી ગયા, દુષ્કર્મની ફરિયાદ | Misdemeanor co...

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased…

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased...

શિક્ષણ સહાયકની ભરતીને લઇને મોટા સમાચાર, 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર | shikshan sahayak recru…

શિક્ષણ સહાયકની ભરતીને લઇને મોટા સમાચાર, 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર | shikshan sahayak recru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

1 year ago
વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

2 months ago
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

4 months ago
ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | Gold and …

ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | Gold and …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News