gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર | dharamsa…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર | dharamsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Visits Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં સર્જાયેલી કુદરતી આફતનો હવાઈ સરવે કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે રૂ. 1500 કરોડની નાણાકીય સહાય જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.

પીડિતોની મુલાકાત લીધી

મીડિયા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ તેમને સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાને એનડીઆરએફ, એસડીઆરએફ અને આપત્તિ નિવારણ સ્વયંસેવકોની પણ મુલાકાત કરી તેમની રાહત-બચાવ કામગીરીને બિરદાવી હતી. ગગ્ગલ ઍરપોર્ટ પર પીએમએ મંડીના સરાજની 11 માસની નીતિકાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નીતિકાના બા, માતા અને પિતા પૂરમાં તણાઈ ગયા હતા.

PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર 2 - image

X એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ પોતાના X એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે અમુક લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમની પીડા, અને નુકસાન મનને હચમચાવી નાખે તેવી છે. ખરાબ હવામાનના સંકટનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિ સુધી રાહત અને સહાયતા પહોંચાડવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

પીએમ મોદીએ કાંગડાના પુર પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ કાંગડાના ગગ્ગલ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લ, અને વિપક્ષ નેતા જયરામ ઠાકુર સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

પૂરની આફતમાં 366 લોકોના મોત

હિમાચલ પ્રદેશ આપત્તિ નિવારણ તરફથી 9 સપ્ટેમ્બર સુધીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 20 જૂનથી ચોમાસુ શરુ થયું હતું. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખ્લનના કારણે 366 લોકોના મોત થયા હતા. 41 લોકો ગુમ થયા અને 426 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આફતના કારણે 6301 મકાન ધરાશાયી થયા હતા. 1991 ઢોર-ઢાંખર અને 26955 પોલ્ટ્રી બર્ડ્સ તણાયા છે. અત્યારસુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આફતમાં રૂ. 4080 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે, છેલ્લા ત્રણ વર્ષમાં હિમાચલ પ્રદેશે ચોમાસાની સીઝનમાં 17 હજાર કરોડનું નુકસાન ભોગવ્યું છે.

PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …
INDIA

VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …

March 15, 2026
બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…
INDIA

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

March 15, 2026
યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…
INDIA

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

March 15, 2026
Next Post
જંબુસરના ખેડૂતે વધુ નાણાંની માંગ સાથે ધમકી આપનાર વડોદરાના બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી | Farmer f…

જંબુસરના ખેડૂતે વધુ નાણાંની માંગ સાથે ધમકી આપનાર વડોદરાના બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી | Farmer f...

અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલ વેપારી ઝડપાયો | A trader was caugh…

અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલ વેપારી ઝડપાયો | A trader was caugh...

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે "નવરંગી નવરાત્રી 2025"નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાય…

સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાય…

6 months ago
પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

11 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…

11 months ago
બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News