gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in Business
0 0
0
ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and silver price: દિવસ રાત જાણે ચાંદી અને સોનાના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સોનું અને ચાંદી લેવું અનેક લોકો માટે સપના સમાન બની ગયું છે. ત્યારે આજે 18 ડિસેમ્બરના રોજ સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ ચાંદીનો ભાવ આજે 1609 રૂપિયા વધી જતાં હવે એક કિલો ચાંદીના ભાવ  2,01,250 પહોંચી ગયો છે જે ઓલ ટાઇમ હાઇ છે. મહત્ત્વનું છે કે 17 ડિસેમ્બરના રોજ 1,99,641 પર બજાર બંધ થયું હતું. 

ગઇકાલે 17 ડિસેમ્બરે પહેલી વખત ચાંદીની કિંમત 2 લાખને આંબી હતી. ચાલુ વર્ષે (2025) ચાંદીની કિંમત લગભગ 1,15,233  રૂપિયા વધી છે. 

વર્ષ ચાંદીની કિંમત
2004 10 હજાર
2008 20 હજાર
2011 30 થી 50 હજાર
2020 60 હજાર
2023 70 હજાર
2024 80 થી 90 હજાર
2025 1 લાખ થી 2 લાખ

ચાંદીમાં તેજીના કારણો શું?

  1. ઔધોગિક માંગ: જેમ કે સોલર, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહનો જેવા વિભાગોમાં મોટા પાયે ચાંદીનો ઉપયોગ થવા લાગ્યો છે હવે ચાંદી માત્ર ઘરેણાં પૂરતી સીમિત રહી નથી
  2. ટ્રમ્પના ટેરિફ:  અમેરિકાની કંપનીઓ સંભવિત ટેરિફ પોલિસીના ડરથી ચાંદીનો ભારે સ્ટોક જમા કરી રહી છે. જેથી વૈશ્વિક હેરાફેરીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. 
  3. આગોતરું ઉત્પાદન બંધ થવાની ભીતિ:  ઉત્પાદકોને ભય છે કે ચાંદીની આગોતરી ખરીદી ગમે ત્યારે બંધ થઈ શકે છે જેથી તે અગાઉથી ખરીદી કરી રહ્યા છે, આ પણ તેજીના ટ્રેન્ડનું કારણ છે. 
  4. રોકાણમાં વધારો: રોકાણકારો ચાંદી ETF દ્વારા ચાંદીમાં તેમનું રોકાણ સતત વધારી રહ્યા છે, જેના કારણે માગ વધુ મજબૂત બની ગઈ છે.

એક વર્ષમાં સોના ચાંદીના ભાવ કેટલા વધ્યા?

એ પણ જણાવી દઈએ કે આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 137 રૂપિયા વધીને 1.32 લાખ રૂપિયા થયો ગઈકાલે, 17 ડિસેમ્બરે તે ₹1,32,317 પર હતો. 15 ડિસેમ્બરે સોનું  ₹1,33,442 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઇમ હાઇ હતું. આ વર્ષે સોનું 56,292 તો ચાંદી 1,15,233  રૂપિયા મોંઘી થઈ, 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે હવે 1,32,454 છે, તો 31 ડિસેમ્બર 2024ના રોજ ચાંદીનો ભાવ 86,017 પ્રતિ કિલો હતો જે હવે 2,01,250 થઈ ગયો છે. 

હાલ ચાંદી લેવાય કે નહીં?

હાલ લોકોનો મનમાં એક સવાલ સતત થઈ રહ્યો છે કે ચાંદી હજુ મોંઘી થશે લેવાય કે નહીં ? ત્યારે નિષ્ણાતો માને છે કે ચાંદીની માગ હજુ પણ વધી શકે છે એટલે કે ભાવમાં વધારો થઈ શકે છે. ચાંદીના ભાવ વર્ષ 2026માં 2.50 લાખથી વધુ જઈ શકે છે. હાલ ખરીદીનો પ્લાન હોય તો આવનાર સમયને જોતાં તે સસ્તી પડી શકે એટલે ખરીદવી હિતાવહ છે.

(DISCLAIMER : બિઝનેસને લગતી આ સ્ટોરી ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે, ગુજરાત સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત | AA…

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત | AA...

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્…

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

1 week ago
ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update…

ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update…

3 months ago
Society book

SolutionSociety Management App in Ahmedabad, Gujarat & India – A Complete Digital

5 months ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News