gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, ‘તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર’ | pm m…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, ‘તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર’ | pm m…
2
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi On Nepal Protests: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા GenZ પ્રદર્શનો અને હિંસા પર ચિંતા વ્યક્ત કરી. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં નેપાળની સ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ X પર નેપાળી ભાષામાં પણ સંદેશ આપ્યો. તેમણે લખ્યું કે, નેપાળમાં હિંસા હૃદયવિદારક છે અને કેટલાક યુવાનોના જીવ ગયા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છું. નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ નેપાળના તમામ નાગરિકોને  શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.

અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા તેનું દુઃખ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ‘હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ આજે સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિની બેઠકમાં નેપાળના ઘટનાક્રમ પર ચર્ચા થઈ. નેપાળમાં હિંસા હૃદયવિદારક છે. મને એ વાતનું દુઃખ છે કે અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું નેપાળના તમામ ભાઈઓ અને બહેનોને વિનમ્રતાપૂર્વક શાંતિનું સમર્થન કરવાની અપીલ કરું છું.’ તેમણે આશ્વાસન આપ્યું કે ભારત પરિસ્થિતિ પર બારિકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળના લોકોની સાથે છે.

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ સ્થિતિ બેકાબૂ

જણાવી દઈએ કે, સોમવારે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરૂદ્ધ શરૂ થયેલો વિરોધ અચાનક મોટું જનઆંદોલન બની ગયો. વિદ્યાર્થીઓના નેતૃત્વ વાળા આ આંદોલને સરકાર અને રાજકીય નેતાઓ પર ભ્રષ્ટાચાર અને જનતાની અવગણનાનો આરોપ લગાવ્યો. મંગળવારે પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરને આગ હવાલે કરી દીધું, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ચિત્રકાર ગંભીર રીતે દાઝી ગયા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મોત થયું.

ટોળાએ કેપી શર્મા ઓલીના ઘર, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા અને અન્ય નેતાઓની સંપત્તિઓને પણ નિશાન બનાવી. લલિતપુર અને કાઠમંડૂના અનેક વિસ્તારોમાં ટાયર સળગાવીને રોડ જામ કરાયો, પથ્થરમારો અને આગચંપી થઈ. સરકારે સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી લીધા બાદ પણ હિંસક સ્થિતિ યથાવત્ રહી હતી. ત્યારબાદ ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. હાલ સેનાએ સત્તા સંભાળી લીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સીપી રાધાકૃષ્ણન સામે હાર બાદ સુદર્શન રેડ્ડીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પરિણામ મારા પક્ષમાં નથી, પ…

સીપી રાધાકૃષ્ણન સામે હાર બાદ સુદર્શન રેડ્ડીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'પરિણામ મારા પક્ષમાં નથી, પ...

ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie…

ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie...

વિશ્વામિત્રીની સપાટી સતત ઘટતા સાંજે આજવાના ૬૨ ગેટ ફરી ખોલ્યા | As Vishwamitri’s level continues to d…

વિશ્વામિત્રીની સપાટી સતત ઘટતા સાંજે આજવાના ૬૨ ગેટ ફરી ખોલ્યા | As Vishwamitri's level continues to d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466 | Funds surge in stocks: Sensex …

શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 84466 | Funds surge in stocks: Sensex …

8 months ago
New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે | Justic…

New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે | Justic…

8 months ago
કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

3 months ago
અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News