gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver news: સોના અને ચાંદીના ભાવમાં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર આજે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ એકઝાટકે 1858 રૂપિયા વધી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ એક જ દિવસમાં 2342 રૂપિયા વધીને દોઢ લાખને વટાવી ગયો હતો. ચાંદીનો એક કિલોનો આજનો ભાવ 150783 રૂપિયા બોલાયો હતો, જે એક રેકોર્ડ છે. 

આ પણ વાંચોઃ UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ

સોનાનો ભાવ કેટલો? 

સોનાના ભાવની વાત કરીએ તો આજે પ્રતિ 10 ગ્રામના 1858 રૂપિયાના વધારાના સાથે સોનાનો ભાવ 121799 ને આંબી ગયો હતો. જોકે અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 123220 રૂપિયાને આંબી જતાં ઈન્વેસ્ટરો ખુશખુશાલ દેખાયા હતા. જ્યારે 22 કેરેટના સોનાનો ભાવ 112950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેની સામે 18 કેરેટનો 92430 અને 14 કેરેટનો 71850 ની આસપાસ પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.   ઉલ્લેખનીય છે કે અનેક નિષ્ણાતો સોનાનો ભાવ પણ ચાલુ વર્ષના અંત સુધીમાં દોઢ લાખને ક્રોસ કરે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બૅન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું

એક વર્ષમાં સોનું 46000 થી વધુ મોંઘુ થયું 

માહિતી અનુસાર જો આંકડાની વાત કરીએ તો 2025 માં 10 મહિનાના ગાળામાં સોનાનો ભાવ 46000 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે. જો તમને ખ્યાલ હોય તો 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 76000 રૂપિયાની આજુબાજુ હતો. જે હવે વધીને અમદાવાદમાં 123000ની આજુબાજુ પહોંચી ગયો છે. જ્યારે ચાંદીમાં એક વર્ષમાં પ્રતિ કિલોએ 65000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ કિલોએ 86000 ની આજુબાજુ હતો જે આજે દોઢ લાખને વટાવી જતા એક રેકોર્ડ સર્જાયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…
Business

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

May 26, 2026
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
Business

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

May 26, 2026
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…
Business

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

May 26, 2026
Next Post
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident ...

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid...

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3…

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો…

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો…

7 months ago
ધર્મ પરિવર્તન કરતાં અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત થઈ જાય…’ હાઇકોર્ટનો મોટો ચુકાદો | SC status a…

ધર્મ પરિવર્તન કરતાં અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત થઈ જાય…’ હાઇકોર્ટનો મોટો ચુકાદો | SC status a…

1 year ago
કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

7 months ago
નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News