gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સીપી રાધાકૃષ્ણન સામે હાર બાદ સુદર્શન રેડ્ડીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પરિણામ મારા પક્ષમાં નથી, પ…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
સીપી રાધાકૃષ્ણન સામે હાર બાદ સુદર્શન રેડ્ડીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પરિણામ મારા પક્ષમાં નથી, પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Election Result: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આજે સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. હું આ પરિણામને સંપૂર્ણ ઈમાનદારી અને આપણા લોકતંત્ર પર અતૂટ વિશ્વાસ સાથે સ્વીકારું છું.’

આ પણ વાંચો: ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન

સુદર્શન રેડ્ડીએ શું કહ્યું 

સુદર્શન રેડ્ડીએ વધુમાં કહ્યું કે, ‘ભલે ચૂંટણી પરિણામ મારા પક્ષમાં ન આવ્યું, પરંતુ જે મોટા ઉદ્દેશ્ય માટે અમે બધાની સાથે મળીને લડી રહ્યા હતા તે હજુ પણ ચાલુ છે. વિચારધારાની આ લડાઈ વધુ મજબૂતાઈ સાથે ચાલુ રહેશે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન દેશની સેવા કરવામાં સફળ રહે.’

આ પણ વાંચો: VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહીં’

સી.પી. રાધાકૃષ્ણને સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા

સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ એનડીએના ઉમેદવાર હતા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ ચૂંટણીમાં કુલ 788 લોકો મતદાન કરી શક્યા હોત, પરંતુ 781 લોકોએ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી હતી, 98.2%. કુલ 767 મત પડ્યા હતા, જેમાંથી 752 મત માન્ય ગણવામાં આવ્યા હતા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે તેમના વિરોધી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં 152 વોટના મોટા માર્જિનથી જીત્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie…

ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie...

વિશ્વામિત્રીની સપાટી સતત ઘટતા સાંજે આજવાના ૬૨ ગેટ ફરી ખોલ્યા | As Vishwamitri’s level continues to d…

વિશ્વામિત્રીની સપાટી સતત ઘટતા સાંજે આજવાના ૬૨ ગેટ ફરી ખોલ્યા | As Vishwamitri's level continues to d...

GUJCTOC હેઠળ પકડાયેલી કાસમઆલા ગેંગના બે ભાઇઓની 50 લાખની મિલકત ટાંચમાં લીધી | Property worth Rs 50 la…

GUJCTOC હેઠળ પકડાયેલી કાસમઆલા ગેંગના બે ભાઇઓની 50 લાખની મિલકત ટાંચમાં લીધી | Property worth Rs 50 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

2 months ago
વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન…

વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન…

6 months ago
ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…

ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…

2 months ago
નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

નડિયાદની પોલીસ અધિક્ષકની કચેરીમાં દારૂના ગુનાનો આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો | Liquor crime…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News