gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદ | Two accused caught with huge quantity of h…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદ | Two accused caught with huge quantity of h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મંગળવાર : અગ્રસેન ભવન પાસેથી ચરસ સહિતના ૭ લાખના જથ્થા સાથે ઝડપાઇ
ગયેલા બે આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી ન્યાયાધીશે બન્ને આરોપીને ૧૪
વર્ષની સખ્ત કેદ તેમજ ૨ લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ જો દંડની રકમ ન ભરે તો
વધુ એક વર્ષની સાદી કેદની સજાનો ન્યાયાધીશે આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, પોલીસને બાતમી મળી હતી કે, અગ્રેસન ભવન પાસે વી માર્ટની ગલીમાં જાહેરમાં કેટલાક શખ્સ ચરસનું વેંચાણ
કરે છે એટલે પોલીસે વોંચ ગોઠવી આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખ
(રહે.યાકુતપુરા)ને રૃા.૩ લાખની કિંમતના ૨૦૫૫ ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો
હતો. જ્યારે અઝીમુદ્દીન અહમદ અન્સારી (રહે.ડુમરાગામ
, જામ્બુવા)ને ૧.૫૩ લાખની કિંમતના ૧૦૨૪ ગ્રામ ચરસના જથ્થા સાથે જડપી પાડયો હતો.

બન્ને આરોપીની પૂછપરછમાં ચરસ ખરીદ વેંચવાના બનાવમાં તેમજ  તેને સંતાડવામાં સંતોષકુમાર, ઇસ્માઇલ,
અર્ચના અને ગુલમરસુલના નામો સપાટી પર આવતા પોલીસે તમામ છ આરોપી સામે
ગુનો દાખલ કર્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપી શાહનવાઝ
ઉર્ફે શાનુ શેખ અને અઝીમુદ્દીન અહમદ અન્સારીને ગુનામાં કસુરદાર ઠેરવી ૧૪ વર્ષની
સજાનો આદેશ કર્યો હતો અને અન્ય તમામ આરોપીને છોડી મુક્યા હતા. ચૂકાદા સમયે આરોપી શાહનવાઝ
હાજર ન હોઇ તેની સામે  ધરપકડ વોરંટ કાઢવાનો
ન્યાયાધીશે આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત | Chef working at a bakery in Tarsali dies

રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું | Rickshaw driver held student’s hand and sai…

રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું | Rickshaw driver held student's hand and sai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો | Ahmedabad New…

3 months ago
નડિયાદમાં બંધ મકાનમાંથી 6.44 લાખની ચોરી કરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing Rs 6 44 lak…

9 months ago
રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot’s traffic relies on nature: 1…

12 months ago
વડોદરામાં શાસ્ત્રી બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of lite…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News