gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ આખરે સત્તાધીશોએ ઈન્ટર્નશિપના નિયમોમાં ફેરફાર કર્યો છે.

લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશનના કહેવા પ્રમાણે બીએ એલએલબી તેમજ એલએલબીના વિદ્યાર્થીઓએ દર વર્ષે એક મહિનો ઈન્ટર્નશિપ કરવાની હોય છે.ફેકલ્ટીના સત્તાધીશોએ દરેક વર્ષના વિદ્યાર્થીઓ ચોક્કસ જગ્યાએ જ ઈન્ટર્નશિપ કરે તેવો નિયમ આ વર્ષથી અમલમાં મૂકોય હતો.જેમ કે બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ એનજીઓમાં, ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ એડવોકેટના હાથ નીચે, છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ લો ફર્મ અને કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરશે તેવી જાહેરાત કરાઈ હતી.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યાએ ઈન્ટર્નશિપ કરી શકે છે.જોકે વિદ્યાર્થીઓને પોતાની મરજી પ્રમાણે ઈન્ટર્નશિપ કરવા માટે ફેકલ્ટી સત્તાધીશો ભલામણપત્ર આપી રહ્યા નહોતા.જેને લઈને એક મહિનાથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા.આજે ફેકલ્ટી બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે સત્તાધીશોએ આખરે ફેકલ્ટીના વોટસએપ ગુ્રપમાં જાહેરાત કરી હતી કે,  વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા પ્રમાણેની જગ્યાએ ઈન્ટર્નશિપ કરવી હશે તો ફેકલ્ટી ભલામણપત્ર આપશે.

બીજી તરફ  ફેકલ્ટી ડીન પ્રો.અર્ચના ગડેકરે કહ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને ભલામણપત્ર આપીએ જ છે અને હવે અપવાદરુપ કિસ્સામાં વિદ્યાર્થીને પોતાની મરજી પ્રમાણે ઈન્ટર્નશિપ કરવા માટે પણ મંજૂરી આપવાનું નક્કી કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

Next Post
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu…

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu...

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal's bail application rejected in bribery case

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police …

4 months ago
તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…

3 weeks ago
નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci…

6 months ago
SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News