gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ, આગચંપી બાદ તણાવ | Impact of Nepal vi…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ, આગચંપી બાદ તણાવ | Impact of Nepal vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર 

Nepal and India News : નેપાળ હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળી વિસ્તારો દાર્ચુલા અને બૈતાડીમાં પણ દેખાવ થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને એમાલેના કાર્યાલયોમાં તોડફોડ કરી. આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી જેના લીધે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. 

નેપાળમાં શું-શું થયું? 

ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહ્યું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના વ્યક્તિગત નિવાસસ્થાનથી લઈને ઘણા મંત્રીઓ અને નેતાઓના ઘરો અને કાર્યાલયો સુધી તોડફોડ અને આગચંપી થઈ. સરકારે ગુસ્સા સામે ઝૂકવું પડ્યું અને વડા પ્રધાન ઓલીએ રાજીનામું આપ્યું.

હિંસાની આંચ ભારતીય સરહદ સુધી પહોંચી 

ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી લગભગ 25 કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. અહીંના યુવાનોએ સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કર્યો. બૈતાડીના એક સ્થાનિકે જણાવ્યું હતું કે દેખાવ દરમિયાન દેખાવકારોએ બજાર બંધ કરાવ્યું હતું. તેમણે બજારમાં સરઘસ કાઢીને સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આગચંપી બાદ સૈન્યની કડકાઈ 

પિથોરાગઢના ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલામાં પણ હોબાળો થયો હતો. એક સ્થાનિકે જણાવ્યું હતું કે લગભગ 11 વાગ્યે લોકો દાર્ચુલા બહુમુખી કેમ્પસમાં એકઠા થયા હતા. દેખાવકારોએ દાર્ચુલા બજારમાં સરઘસ કાઢ્યું હતું. તેઓ સીડીઓ ઓફિસ પર પણ પહોંચ્યા અને પથ્થરમારો કર્યો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ દેખાવકારો હિંસક બન્યા અને કોંગ્રેસ અને યુએમએલ-માઓવાદી કાર્યાલયમાં તોડફોડ કરી. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ તેઓ દેખાવકારો સામે લાચાર દેખાયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s…
INDIA

April 17, 2026
મહિલાઓ પર હોટલમાં આવવા દબાણ કરાતું! TCS નાસિક ધર્મ પરિવર્તન કેસમાં નવા આરોપ | tcs nashik sexual hara…

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે, રિપોર્ટમાં દાવો | India to Continu…

Next Post
‘અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક…’ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે PM મોદીનું રિએક્શન | ‘Eag…

'અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક...' ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે PM મોદીનું રિએક્શન | 'Eag...

मुंबई में सम्पन्न हुए ग़ज़ल कॉन्टेस्ट में ओसडन ग़ज़ल किंग और सुप्रिया बनी ग़ज़ल क्वीन।

જાંબુઆ બ્રિજ ઉપર પૂરમાં ટેમ્પો ટ્રાવેલર અને વાન ફસાતા 12 લોકોનું રેસ્ક્યુ | 12 people rescued after …

જાંબુઆ બ્રિજ ઉપર પૂરમાં ટેમ્પો ટ્રાવેલર અને વાન ફસાતા 12 લોકોનું રેસ્ક્યુ | 12 people rescued after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેક્ટરની ટ્રોલીની ટક્કરે રિક્ષામાં સવાર મહિલા મુસાફરનું મોત | A female passenger in a rickshaw die…

6 months ago
ત્રણ ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન |…

3 months ago
છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

2 months ago
તમાકુ પર ઊંચો જીએસટી રાખવા નવા આરોગ્ય-સુરક્ષા સેસની કેન્દ્રની તૈયારી | Centre prepares new health sa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News