gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીઆઇના નામે રૃા.૨.૫૦ લાખની લાંચ લેનાર વેપારીને જેલમાં ધકેલાયો | bribe case merchant in jail

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
પીઆઇના નામે રૃા.૨.૫૦ લાખની લાંચ લેનાર વેપારીને જેલમાં ધકેલાયો | bribe case merchant in jail
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.27 જમીનના  વિવાદ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે વારસિયાના પી.આઇ.ના નામે અઢી લાખની લાંચ લેતા ઝડપાયેલા વેપારીના રિમાન્ડ આજે પૂરા થતાં તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરતા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે જ્યારે પીઆઇ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વારસિયામાં આવેલી જમીન પર  બાંધકામ થતા જમીન માલિકે વારસિયા પોલીસ સ્ટેશનમાં બાંધકામ કરનારાઓ વિરુધ્ધમાં અરજીઓ કરી હતી. જે આધારે સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે.ગોકુલ નગર, સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વારસિયા પીઆઈ  વસાવાના નામથી પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. 

વેપારીએ જણાવ્યું હતું કે,  ફરિયાદ દાખલ થતાં પહેલા અઢી લાખ અને ફરિયાદ દાખલ થયા પછી બાકીના અઢી લાખ આપવા પડશે. જે અંગે જમીનના વિવાદ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરનારે  એસીબી ગાંધીનગરમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવી વેપારીની વાડી ચોખંડી ખાતે આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અઢી લાખ આપવા જતા એસીબીએ રેડ પડી વેપારીને ઝડપી પાડયો હતો. 

એસીબી વડોદરાએ ખાનગી વ્યક્તિ વેપારી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. આજે બપોરે વેપારીનું મેડિકલ કરાવ્યા બાદ આજે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરતા વેપારીને જેલમાં  મોકલી દેવાયો હતો. એસીબીએ જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા જે વિગતો રજૂ કરાઇ છે તે અંગે આગળની કાર્યવાહી ચાલુ છે. પીઆઇની સંડોવણી અંગે સાંયોગિક પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le…

યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le...

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | સુરત: મધદરિયે ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું, 75થી વધુ બેરલ સાથે મુદ્દામાલ જપ્ત, આરોપીઓ બોટ મૂકી…

6 months ago
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘ…

4 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…

10 months ago
VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News