gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, ‘ગદ્દારો’ ની શોધખોળમાં વિપક્ષ | not 14 but 15 …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, ‘ગદ્દારો’ ની શોધખોળમાં વિપક્ષ | not 14 but 15 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cross Voted in Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત જ હતી, પરંતુ વિપક્ષી INDIA ગઠબંધનને અસલી આંચકો પોતાના જ વોટબેન્કમાં થયેલી સેંધથી લાગ્યો છે. તેમના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300 વોટ મળ્યા, જ્યારે વિપક્ષી ગઠબંધને ઓછામાં ઓછા 315 વોટની ગણતરી કરી હતી. 

INDIA ગઠબંધનના વોટબેન્કમાં ગાબડું

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિપક્ષી નેતાઓને આશા હતી કે સુદર્શન રેડ્ડીને 315થી 324 સુધીના વોટ મળશે. પરંતુ પરિણામોએ દર્શાવ્યું કે ઓછામાં ઓછા 15 વોટ વિપક્ષી છાવણીમાંથી NDA તરફ વળ્યા છે. કેટલાક વોટ જાણીજોઈને ગેરકાયદેસર જાહેર કરાયા હોવાનું પણ કહેવાય છે. પરિણામો આવ્યા બાદ વિપક્ષી છાવણીમાં ‘ગદ્દારો’ની શોધ શરૂ થઈ ગઈ છે.

15 વોટ NDA તરફ વળ્યા, વિપક્ષમાં ‘ગદ્દારો’ની શોધ શરૂ

આમ આદમી પાર્ટી અને મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) તથા NCP (શરદ પવાર) જૂથો પર સૌથી વધુ આંગળીઓ ઉઠી રહી છે. રાજસ્થાનથી એક સાંસદ અને તમિલનાડુમાંથી આવેલા વોટ પર પણ ચર્ચા ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી વ્હિપ લાગુ થતો નથી, તેથી નેતાઓ માટે ક્રોસ-વોટિંગ કરવું સરળ બની ગયું.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષની એકતા તૂટી

વોટિંગ પછી તરત જ કોંગ્રેસના જયરામ રમેશે ‘X’ પર લખ્યું હતું કે, ‘વિપક્ષે 100% હાજરી નોંધાવી અને 315 સાંસદોએ વોટ આપ્યો. પરંતુ પરિણામો આવ્યાના બે કલાકની અંદર જ આ એકતા તૂટતી જોવા મળી. વિપક્ષી છાવણીને આશા હતી કે આ ચૂંટણી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એકતાનું પ્રદર્શન કરશે, પરંતુ ઊલટાનું ‘ટ્રોજન હોર્સ’એ ઘરમાં જ સેંધ લગાવી દીધી.

આ પણ વાંચો: ’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, ભાજપ શાસિત રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ 

આ ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 781 હતી, જેમાંથી 767 મતદારોએ મતદાનમાં ભાગ લીધો. મતગણતરીમાં 752 વોટ માન્ય અને 15 ગેરકાયદેસર જણાયા. આ રીતે, જીત માટે ઓછામાં ઓછા 377 વોટની જરૂર હતી. વિપક્ષના ઉમેદવાર વી. સુદર્શન રેડ્ડીને પ્રથમ પસંદગીના માત્ર 300 વોટ મળ્યા.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, 'ગદ્દારો' ની શોધખોળમાં વિપક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
Next Post
સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો | Most common reason…

સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો | Most common reason...

સેવન્થ ડે જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની ફરજ સરકારની, ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ | gujarat …

સેવન્થ ડે જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની ફરજ સરકારની, ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ | gujarat ...

બનાસકાંઠા પૂરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો : પૂરગ્રસ્ત માટે કેશડોલ અને સહાયની માંગ સાથે ગૃહમાં સૂત્રો…

બનાસકાંઠા પૂરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો : પૂરગ્રસ્ત માટે કેશડોલ અને સહાયની માંગ સાથે ગૃહમાં સૂત્રો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા | Go…

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા | Go…

1 month ago
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

2 months ago
અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

4 months ago
બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News