gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Gas Leak: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં બુધવારે (10 સપ્ટેમ્બર) અચાનક ગેસ લીકેજની ઘટના બની, જેના કારણે ફેક્ટરી અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં 25 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.  

આ પણ વાંચોઃ ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે લેતા 3 ઘાયલ

પોલીસે તાત્કાલિક કરી કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌ પ્રથમ, ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ ગેસ લીકેજની ઘટનામાં અત્યાર સુધી 25 જેટલો લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સિવાય જે લોકો વધુ ઈજાગ્રસ્ત થયા છે, તેમને વડોદરા હોસપ્ટિલ ખાતે મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ગેલ લીકેજને કાબૂમાં લેવાના પ્રયાસ

હાલમાં, ગેસ લીકેજને કારણે ફેક્ટરીની અંદર પ્રવેશવું શક્ય ન હોવાથી પરિસ્થિતિની ચોક્કસ વિગતો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં, તંત્ર દ્વારા ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચોઃ જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

પોલીસ સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્…

CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્...

ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે…

ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે...

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

1 year ago
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા | Ahmedabad …

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા | Ahmedabad …

9 months ago
કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

2 years ago
‘જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ | Ser…

‘જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ | Ser…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News