gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CAG Report : ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100% ‘ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ’માં જમા કરાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો CAGના ઑડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ મુજબ, કુલ રૂ. 148.80 કરોડની રકમ ટ્રાન્સફર થઈ નથી.

શું છે CAGનો ખુલાસો?

CAGના વાર્ષિક નાણાકીય ઑડિટ રિપોર્ટમાં 2012-13 થી 2023-24 સુધીના સમયગાળાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે ટ્રાફિક દંડ તરીકે કુલ રૂ. 1,123.29 કરોડ વસૂલ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર રૂ. 974.49 કરોડ જ ‘ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિ’ (GSMSN)ના ફંડમાં ટ્રાન્સફર થયા. આ આંકડા દર્શાવે છે કે 13% જેટલી રકમ એટલે કે રૂ. 148.80 કરોડ અન્યત્ર જતી રહી છે.

નિયમ મુજબ, ટ્રાફિક દંડમાંથી મળતી આવક રાજ્યનિધિમાં જમા થવી ફરજિયાત છે. આ આવકનો ઉપયોગ માર્ગ સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ માટે થાય છે. આ હેતુસર, ડીજી અને આઈજીપી, ગાંધીનગરના નામે એક ખાનગી લેજર ખાતું (PLA) ખોલવામાં આવ્યું છે, જેમાં 2006થી સરકારે 100% દંડની રકમ જમા કરાવવાની જોગવાઈ કરી હતી.

વર્ષવાર આંકડાઓ પર એક નજર

રિપોર્ટમાં વર્ષવાર ટ્રાન્સફરની ટકાવારી પણ દર્શાવવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કયા વર્ષમાં કેટલી રકમ ટ્રાન્સફર થઈ હતી. 

2012-13: કુલ રૂ. 38.22 કરોડ વસૂલાયા હતા, જેમાંથી માત્ર રૂ. 22.99 કરોડ (60.18%) ટ્રાન્સફર થયા.

2015-16: કુલ રૂ. 78.65 કરોડ વસૂલાયા હતા, જેમાંથી માત્ર રૂ. 59.76 કરોડ (76.01%) ટ્રાન્સફર થયા.

2023-24: કુલ રૂ. 237.00 કરોડ વસૂલાયા હતા, જેમાંથી રૂ. 208.65 કરોડ (88.05%) ટ્રાન્સફર થયા.

આ આંકડાઓ દર્શાવે છે કે દરેક વર્ષે ટ્રાન્સફર થયેલી રકમની ટકાવારીમાં વધારો થયો છે, પરંતુ કોઈ પણ વર્ષમાં 100% રકમ ટ્રાન્સફર થઈ નથી. કુલ ટ્રાન્સફર થયેલી રકમની ટકાવારી માત્ર 87.06% છે. આ ખુલાસા બાદ બાકીની રકમ ક્યાં ગઈ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…
GUJARAT

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

May 10, 2026
ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …
GUJARAT

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

May 10, 2026
અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

May 10, 2026
Next Post
ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે…

ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે...

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા...

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar …

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

11 months ago
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

2 months ago
વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die …

વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die …

10 months ago
મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News