gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Land Fraud : હાંસોટ તાલુકાના ખરચ ગામ ખાતે બિન ખેતીની જમીનમાં પ્લોટો પાડી વેચાણ કર્યા બાદ જમીન માલિકે બોગસ દસ્તાવેજના આધારે તે જમીન ખેતીની જમીન તરીકે વેચાણ કરી દઈ જમીન પચાવી પાડવા મામલે ફરિયાદના આધારે હાંસોટ પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

હાંસોટ તાલુકાના આમલી ફળિયા ખાતે રહેતા હિતેશભાઈ નાથુભાઈ પટેલ ખેતી કામ કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ખરચ ગામની જુનો બ્લોક નં.374 તથા નવો બ્લોક નં. 203 વાળી 0-52-42 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી  બિન ખેતીની જમીનમાં રહેણાક હેતુ માટે આવેલ અયોધ્યા નગરી સોસાયટી વિભાગ 1માં પ્લોટો પૈકી પ્લોટ નં. 49ના સ્વતંત્ર માલિક હંસાબેન થયા હતા. આ પ્લોટ અમે વર્ષ 2025 ફેબ્રુઆરી મહિનામાં હવે જ ચૂકવી કબજેદાર બન્યા હતા. દરમ્યાન જુનો બ્લોક નં.374 તથા નવો બ્લોક નં.203 વાળી જમીનના માલિક ગણપતસિંહ ઠાકોરએ વર્ષ 2008માં ભવાનભાઈ મકવાણા અને મગનભાઈ સીસારાને વેચાણ કરી હતી. પાવર ઓફ એટર્ની તથા નગર નિયોજક ભરૂચના હુકમના આધારે અનિલ દુબેએ જમીનમાં 55 પ્લોટ પાડી તમામ પ્લોટ અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ હકીકત આરોપીઓ જાણતા હોવા છતાં પ્લોટોના વેચાણ બાદ રી-દસ્તાવેજ કરી પરત વેચાણ લઈ ગણપતસિંહ ઠાકોરે ખોટા દસ્તાવેજ બનાવી રઉફ , સાજેદા અને રિયાઝને ખેતીની જમીન તરીકે વેચાણ કરી હતી. પ્લોટ હોલ્ડરો પાસેથી નાણાં લઈ પ્લોટો વેચી જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી ,વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓના નામ સરનામા

(1) ભવાનભાઈ રામજીભાઈ મકવાણા (રહે-મનમોહન સોસાયટી, એલએચ રોડ, સુરત)

(2) મગનભાઈ ડાહ્યાભાઈ સીસારા (રહે-શાંતિ વિહાર સોસાયટી, પર્વત પાટિયા, સુરત)

(3) અનિલ કુમારેસ દુબે (રહે-ગૃહ સ્વપ્ન સોસાયટી, પર્વત પાટિયા, સુરત)

(4) ગણપતસિંહ ગોમાનસિંહ ઠાકોર (રહે- ખરચગામ, હાંસોટ)

(5) રઉફ મોહમ્મદ શેખ (રહે-લીમડી ફળિયુ, આમોદ ગામ, હાંસોટ)

(6) સાજેદા રઉફ શેખ (રહે-લીમડી ફળિયુ, આમોદ ગામ, હાંસોટ)

(7) રિયાઝ રઉફ શેખ (રહે-લીમડી ફળિયુ, આમોદ ગામ, હાંસોટ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …
GUJARAT

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

March 26, 2026
આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

March 26, 2026
Next Post
જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar …

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar ...

GCPL કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ગુનો નોંધાયો | FIR against contract emp…

GCPL કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ગુનો નોંધાયો | FIR against contract emp...

જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v…

જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોલેલા દાણાનો ભાવ આસમાને : રૂા. 1200 ના કિલો | The price of roasted grains has skyrocketed: Rs 1200 …

ફોલેલા દાણાનો ભાવ આસમાને : રૂા. 1200 ના કિલો | The price of roasted grains has skyrocketed: Rs 1200 …

5 months ago
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585 | Sensex rises 746 points to 80604: Ni…

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585 | Sensex rises 746 points to 80604: Ni…

8 months ago
PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

7 months ago
ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News