gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી દશેરા ,દિવાળી અને છઠ્ઠ પૂજા દરમ્યાન મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ – બનારસ એસી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 16 ફેરા તથા વડોદરા – ગોરખપુર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 20 ફેરા રહેશે.

મુંબઈ સેન્ટ્રલ – બનારસ ટ્રેન દર બુધવારે રાત્રે 11:10 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને શુક્રવારે સવારે 10:30 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બર થી 5 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બનારસ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે બનારસથી બપોરે 2:30 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 4:20 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 19 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ ,સુરત ,વડોદરા, રાયબરેલી, અમેઠી, ભદોહી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. જ્યારે વડોદરા – ગોરખપુર ટ્રેન દર શનિવારે સાંજે 7 કલાકે વડોદરાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બર થી 29 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ગોરખપુર – વડોદરા  સ્પેશિયલ ટ્રેન દર સોમવારે ગોરખપુરથી સવારે 5 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 29 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો ગોધરા, રતલામ ,ગંગાપુર ,કાનપુર ,બાદશાહ નગર, બારાબંકી ,બસ્તી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ઉપરાંત ઓખા -શકુર બસ્તી વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના 20 ફેરા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
વડોદરા: મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિના મોત, રૂ. 65 લાખ વળતર ચૂકવાયું | Eight people die…

વડોદરા: મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિના મોત, રૂ. 65 લાખ વળતર ચૂકવાયું | Eight people die...

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત

PM મોદીએ કતારના અમીર સાથે કરી વાતચીત, ઇઝરાયલના હુમલાઓ પર વ્યક્ત કરી ચિંતા | PM Modi speaks to Emir o…

PM મોદીએ કતારના અમીર સાથે કરી વાતચીત, ઇઝરાયલના હુમલાઓ પર વ્યક્ત કરી ચિંતા | PM Modi speaks to Emir o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

5 months ago
સમોસા, જલેબી, કચોરી, વડાપાઉં, પિત્ઝા સ્વાસ્થ્ય માટે હાનિકારક | Samosa Jalebi Kachori Vadapau Pizza a…

12 months ago
સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રૂપના 20થી વધુ સ્થળે તપાસ | Surat IT …

લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ, જાણો કેવી રીતે થશે ફાળવણી | Law Ga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News