gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિના મોત, રૂ. 65 લાખ વળતર ચૂકવાયું | Eight people die…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિના મોત, રૂ. 65 લાખ વળતર ચૂકવાયું | Eight people die…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda News : વિશ્વામિત્રી નદીના પટમાં હાલ 442 મગરનો વસવાટ હોવાના આંકડા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મોટી સંખ્યામાં મગરનો વસવાટ હોવાથી મગરના હુમલાના બનાવ બાબતે તપાસ કરતાં એક વર્ષમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. આ મામલે રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ.65 લાખનું વળતર ચૂકવ્યું છે.

એક વર્ષમાં મગરના હુમલામાં 8ના મોત

સુત્રોના જણાવ્યા પ્રમાણે, મગર દ્વારા માનવ પર હુમલાના જે બનાવ બન્યા છે તે તમામ બનાવ વડોદરા જિલ્લામાં બન્યા છે. શહેરમાં મગર દ્વારા હુમલાનો એક પણ બનાવ નોંધાયો નથી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સુત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મગર માનવ પર હુમલો કરતા નથી પરંતુ તેમને જ્યારે એવુ જણાય કે, તે અથવા તો તેના ઇંડા સુરક્ષિત નથી ત્યારે તે હુમલો કરે છે. જિલ્લામાં નદી કિનારા પર મગરથી સાવચેત રહો તેવા બોર્ડ મુકવામાં આવ્યાં હોવા છતાં લોકો નદીમાં જાય છે. જેમાં મગર દ્વારા હુમલાના બનાવ બને છે.

વન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે જંગલી પ્રાણી દ્વારા હુમલો કરીને માનવને ઇંજા પહોંચાડવામાં આવે અથવા તો તેનું મૃત્યુ નિપજાવવામાં આવે ત્યારે સરકાર દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. અગાઉ મૃતકના પરિવારને રૂ.5 લાખની સહાય આપવામાં આવતી હતી તે, સહાયમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે મૃતકના પરિવારને રૂ.10  લાખની સહાય ચૂકવાય છે. વર્ષ 2024-25માં વડોદરા જિલ્લામાં મગરે કરેલા હુમલામાં 8 લોકોના મોત થતાં મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું

માછલી, પક્ષી અને સુવર મગરનો મુખ્ય ખોરાક

શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરનો મુખ્ય ખોરાક માછલી, પક્ષી અને સુવર છે. આ ઉપરાંત નદીમાં ઘણી હોટલો હજી પણ નોનવેજનો કચરો ફેંકતા હોવાથી તે પણ મગરનો ખોરાક છે. જ્યારે જિલ્લામાં ઓરસંગ, ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો નદી કિનારે પાણી પીવા માટે આવતા કુતરા, સુવર અને પશુનો પણ શિકાર કરે છે. મગર માનવનું માસ ખાતા હોય તેવો એક પણ બનાવ શહેરમાં નોંધાયો નથી. ખાસ કરીને મેટિંગ સમયે નદી કિનારે આવેલા માનવથી જ્યારે મગરને ખતરો જણાય ત્યારે જ તે હુમલો કરે છે. મગરના હુમલાના મોટાભાગના બનાવ જાન્યુઆરીથી જૂન દરમિયાન બને છે.

ક્રમ બનાવની તારીખ બનાવની જગ્યા મૃતક
1 22 એપ્રિલ 2024 ફુલવાડી 21 વર્ષીય યુવક
2 10 જૂન 2024 સનોર 45 વર્ષીય યુવક
3 29 ઓગસ્ટ 2024 રાજપુરા 30 વર્ષીય યુવક
4 19 જાન્યુઆરી 2025 કામરોલી 52 વર્ષીય મહિલા
5 30 જાન્યુઆરી 2025 ખાંધલા 35 વર્ષીય યુવક
6 23 ફેબુ્રઆરી 2025 ચાંપડ 55 વર્ષીય મહિલા
7 9 માર્ચ 2025 સતીસણા 50 વર્ષીય આધેડ
8 25 માર્ચ 2025 હાસાપુર 72 વર્ષીય વૃદ્ધા

વર્ષમાં દીપડાએ 73 પશુનું મારણ કર્યુ

જ્યારે જિલ્લામાં દિપડાએ માનવ પર હુમલો કર્યો હોય તેવો એક પણ બનાવ નોંધાયો નથી. પરંતુ જિલ્લાના વિવિધ ગામમાં ત્રાટકેલ દીપડાએ વર્ષ 2024-25માં 73 પશુના મારણ કરતા નિયમ મુજબ પશુ માલિકોને રૂ.4,12,000ની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી હોવાનું વનખાતાના સુત્રોએ જણાવ્યું હતું.

વડોદરા: મગરે કરેલા હુમલામાં એક વર્ષમાં આઠ વ્યક્તિના મોત, રૂ. 65 લાખ વળતર ચૂકવાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત

PM મોદીએ કતારના અમીર સાથે કરી વાતચીત, ઇઝરાયલના હુમલાઓ પર વ્યક્ત કરી ચિંતા | PM Modi speaks to Emir o…

PM મોદીએ કતારના અમીર સાથે કરી વાતચીત, ઇઝરાયલના હુમલાઓ પર વ્યક્ત કરી ચિંતા | PM Modi speaks to Emir o...

ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …

ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

2 months ago
વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co…

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co…

1 year ago
દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

10 months ago
‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું એલાન | 79th Independen…

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું એલાન | 79th Independen…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News