gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તથા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને આજે (10 સપ્ટેમ્બરે) વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વિશ્રામ સમયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. 

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, ‘ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના લોકો અને યુવાનોના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવે છે. જેમાં ધારાસભ્યના વધતા પ્રભુત્વને રોકવા માટે સરકાર દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે, જેને અમે વિરોધ કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો:  ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2025’ બિલ ગૃહમાં પસાર

AAPના ધારાસભ્યએ જણાવ્યું કે, ‘વિસાવદરમાં પોલીસે ધારાસભ્યના વિશેષાધિકાર વિરુદ્ધનું વર્તન કર્યું. તેમજ પાટણમાં પણ ધારાસભ્ય સામે ચીફ ઓફિસરે ગેરબંધારણીય વર્તન કર્યું. આ તાનાશાહીભર્યા વર્તનની અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. કાશ્મીરમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તેઓ લોકો માટે અવાજ ઉઠાવતા હતા. ભાજપના નેતાઓ સત્તાના બળેથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે, પરંતુ એ થશે નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after...

કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…

કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n...

ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex…

ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

7 months ago
જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ | 117 year old ru…

1 year ago
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News