gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બોટાદ જિલ્લા પોલીસ વડાએ કર્યો હુકમ

– ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા એએસઆઈ સહિત બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા

ભાવનગર : બોટાદમાં દારૂના કેસમાં પકડાયેલા ઈસમની લોકઅપમાં અચાનક તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલે ખસેડા હતા. જ્યાં તેનું મોત થયું હતું આ મામલે બોટાદ જિલ્લા પોલીસવડાએ પોલીસની કામગીરીમાં ક્ષતિઓને લઇ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

બોટાદમાં તા.૩૧ ઓગસ્ટના રોજ દારૂના કેસમાં પકડાયેલા ભરતભાઈ બચુભાઈ ગોહિલની તબિયત અચાનક લથડી હતી. તેમને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને મૃતકના પુત્ર એ જ પિતાની હત્યા કરી હોવાનું ખુલતાની સાથે જ બોટાદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સમગ્ર તપાસ બોટાદ જિલ્લા પોલીસવડા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં એએસઆઈ જયરાજ ખાચર અને અસ્મિતા ઝાપડિયાની કામગીરીમાં ક્ષતિઓ જોવા મળી હતી. બેદરકારી બદલ બંને કર્મચારીને એસપીએ ફરજમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages...

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri...

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

5 months ago
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la…

9 months ago
દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી | Couple cheated of Rs 23 25 lakh by lur…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News