gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મેલેરિયા વિભાગમાં કર્મચારીઓ જ નથી

– હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારોમાં ચોમાસુ શરૂ થયા બાદ ફોગિંગ સહિતની કામગીરી બંધ હોવાથી હાલાકી

નડિયાદ : નડિયાદ શહેરમાં શૈશવ હોસ્પિટલથી દેસાઈ વગા સુધીના વિસ્તારમાં ગંદા પાણી- કચરાના ઢગલાં ખડકાયેલા છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. નડિયાદ મનપાના ડ્રેનેજ, સેનેટરી અને મેલેરિયા વિભાગની બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. 

નડિયાદ શહેર સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. શહેરમાં શૈશવ હોસ્પિટલથી દેસાઈ વગા સુધીના ચોતરા તરફના વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને કાદવના થર જામ્યા છે. ઉપરાંત, સફાઈના અભાવે કચરાના ઢગ ખડકાતા વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય વધી રહ્યો છે. 

ચોમાસું શરૂ થયા બાદ પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થતા દર્દીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

નડિયાદમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. નાના ખાબોચિયા ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. નડિયાદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગનું ફોગિંગ સંપૂર્ણપણે બંધ છે. મનપા બન્યાને ૮ મહિના થવા છતાં મેલેરિયા વિભાગમાં કર્મચારીઓની ભરતી ન કરવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે ત્વરિત સફાઈ સહિતના પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો

નડિયાદમાં 130 ને જ મંજૂરી છતાં શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ | Despite only 130 permits in Nad…

નડિયાદમાં 130 ને જ મંજૂરી છતાં શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ | Despite only 130 permits in Nad...

ભારે વરસાદ, પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34%નો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath’s Mahant canc…

1 year ago
બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 8 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી અને પરબત પટેલ સામે કોઈ હરીફ નહીં | bana…

આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન | montha cyclone two death

11 months ago
વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News