gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરાના ચકચારી દીપેન મર્ડર કેસનો મુખ્ય આરોપી હાર્દિક કોર્ટમાંથી ફરાર થઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે તેને દબોચી લીધો છે. 

દરજીપુરા આરટીઓ નજીક રહેતા અને નંબર પ્લેટની એજન્સી ધરાવતા દીપેન પટેલની મે મહિનામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેની લાશ હાલોલ પાસે કેનાલમાંથી મળી આવી હતી જ્યારે કાર અનગઢ મહીસાગરમાંથી મળી હતી. કારમાંથી દીપેનના ચંપલ, પથ્થર તેમજ અન્ય ચીજો મળ્યા હતા. 

સમગ્ર બનાવમાં મુખ્ય હત્યારો મૂળ ભાવનગરનો હાર્દિક પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું. જે દીપેનનો મિત્ર હતો અને તેના ઘર પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિક એક યુવતીના ચક્કરમાં હોવાથી દીપેને તેને ઠપકો આપ્યો હતો‌, જેથી પ્રેમમાં આડખીલી રૂપ બનતા દીપેનની કારમાં લિફ્ટ લઈને હાર્દિક પ્રજાપતિએ ઘાતકી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. વળી પોલીસને કે કોઈને શંકા ન જાય તે માટે હાર્દિક દીપેનના પરિવારજનો સાથે તેને શોધવા માટે પણ ફર્યો હતો.

ગઈકાલે કોર્ટમાં આ કેસની તારીખ હતી ત્યારે હાર્દિક તેમજ તેના ભાઈ હિતેશને રજૂ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન તે કોર્ટની કેન્ટીનમાં પાણી પીવાના નામે પોલીસ સાથે ગયો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ બાદ પોલીસની ટીમો દોડતી થઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાર્દિકને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે 'ફરી એકવાર', ફાયદો કે નુકસાન?”

વડોદરામાં ATM મશીનને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતો ચોર રંગે હાથે ઝડપાયો | Thief caught red handed tr…

વડોદરામાં ATM મશીનને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતો ચોર રંગે હાથે ઝડપાયો | Thief caught red handed tr...

ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃ હવે માર્કશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાની ફી ઓનલાઈન ભરી…

ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃ હવે માર્કશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાની ફી ઓનલાઈન ભરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર…

9 months ago
સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…

12 months ago
ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર | After 14 months Nift…

10 months ago
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News