gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી | those who inv…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી | those who inv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SC Upholds Order of FIR against Former  CBI Officer: દિલ્હી હાઈકોર્ટ દ્વારા વર્ષ 2000ના એક કેસમાં CBIના તત્કાલીન જોઈન્ટ ડાયરેક્ટર નીરજ કુમાર અને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર પાંડેય સામે FIR નોંધવાના આદેશને સુપ્રીમ કોર્ટે બહાલ રાખ્યો. કોર્ટે જણાવ્યું કે ‘લોકોનો વ્યવસ્થા પરનો વિશ્વાસ જાળવી રાખવા માટે, તપાસ કરનારાઓની પણ તપાસ થવી જોઈએ.’

અધિકારીઓની મિલીભગત: તપાસનો વિષય

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પી. બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે, હાઈકોર્ટના 26 જૂન, 2006ના આદેશથી સ્પષ્ટ થાય છે કે બંને અધિકારીઓએ પોતાની ફરજોના પાલનમાં ગેરરીતિ આચરી છે, જેના કારણે તેઓ પ્રાથમિક દૃષ્ટિએ ગુનેગાર ઠરે છે. બેન્ચે વધુમાં કહ્યું કે, ફરિયાદો અને અરજીઓ પરથી એ સ્પષ્ટ છે કે બંને અધિકારીઓ મિલીભગતથી કામ કરી રહ્યા હતા. જોકે, શું વિનોદ કુમાર પાંડેયે નીરજ કુમારના કહેવા પર કામ કર્યું હતું કે પછી બંનેએ સાથે મળીને, તે તપાસનો વિષય છે.

આરોપ શું હતા?

ફરિયાદી વિજય અગ્રવાલ અને તેમના ભાઈએ આરોપ મૂક્યો હતો કે અધિકારીઓએ તેમને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી. આ ઉપરાંત, શીશ રામ સૈનીએ પણ દસ્તાવેજોની જપ્તી દરમિયાન પ્રક્રિયાગત અનિયમિતતા, ધમકી અને સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીરજ કુમાર 2013માં નિવૃત્ત થયા બાદ દિલ્હી પોલીસના કમિશનર પણ બન્યા હતા.

હાઈકોર્ટે નોંધ્યું કે ધમકી અને ગાળાગાળી જેવા આરોપો ગંભીર છે અને તે ખોટા લાગતા નથી. જોકે, CBIની પ્રાથમિક તપાસમાં આ આરોપો સાબિત થયા નહોતા. તેમ છતાં, હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે આટલી ગંભીર ફરિયાદોને ફક્ત પ્રાથમિક તપાસના આધારે રદ કરી શકાય નહીં.

આ પણ વાંચો: દેશભરમાં ઓક્ટોબરથી મતદારોનું વેરિફિકેશન શરૂ થવાની શક્યતા, અધિકારીઓને ECIનો નિર્દેશ!

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, ‘જો કોર્ટને સંતોષ થાય કે ગુનાહિત કૃત્યનો કેસ બને છે, તો તેના આદેશમાં દખલ કરવાનો કોઈ કારણ નથી. ન્યાય માત્ર થવો જ ન જોઈએ, પરંતુ થતો દેખાવો પણ જોઈએ. આ જ કાયદાનો મૂળ સિદ્ધાંત છે.’ કોર્ટે વધુમાં કહ્યું કે, ‘આ ગુનો વર્ષ 2000માં થયો હતો અને અત્યાર સુધી તેની તપાસ શરૂ થઈ નથી, જે ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.’

હાઈકોર્ટે તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તપાસ દિલ્હી પોલીસ જ કરશે, પરંતુ આ કામ ACPથી ઉપરના રેન્કના અધિકારીને સોંપવામાં આવશે.’

બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા | the story o…

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા | the story o...

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા, શું આજ સુધી કોઈ સમસ્યા આવી? : ગડકરી | union min…

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા, શું આજ સુધી કોઈ સમસ્યા આવી? : ગડકરી | union min...

પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય, ખાદ્ય સામગ્રી સાથે વિશેષ ટ્રેન અને ટ્રક…

પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય, ખાદ્ય સામગ્રી સાથે વિશેષ ટ્રેન અને ટ્રક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

10 months ago
‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

2 months ago
તમિલનાડુમાં 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 30 મુસાફરો ઘાયલ, 72 લોકો હતા સવાર | bus falls 20 feet deep …

તમિલનાડુમાં 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 30 મુસાફરો ઘાયલ, 72 લોકો હતા સવાર | bus falls 20 feet deep …

1 year ago
પાદરા ના વિશ્રામપુરા પાસે વાહનની અડફેટે વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by vehicle n…

પાદરા ના વિશ્રામપુરા પાસે વાહનની અડફેટે વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by vehicle n…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News