gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય, ખાદ્ય સામગ્રી સાથે વિશેષ ટ્રેન અને ટ્રક…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય, ખાદ્ય સામગ્રી સાથે વિશેષ ટ્રેન અને ટ્રક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government: પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં 5-5 કરોડ રૂપિયાની સહાયના ચેક મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર પીડિત માટે રાજ્ય સરકાર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભરેલી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી પંજાબ મોકલમાં આવી છે. બીજી તરફ ટ્રકમાં 3300 જેટલી રાશન કીટ અસરગ્રસ્તો માટે બનાસકાંઠાના સુઈગામ મોકલવામાં આવી છે.

કુલ 400 ટન ખાદ્ય સામગ્રી પંજાબમાં મોકલવામાં આવી     

પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની વિશેષ રાહત ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી છે. તેમાં લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી જીવન જરૂરી વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની,10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા હાઇકોર્ટનું સૂચન, ટૂંક સમયમાં સરકાર લેશે નિર્ણય

સુઈગામમાં અસરગ્રસ્તો માટે કીટના ટ્રક રવાના

બનાસકાંઠા જિલ્લામાં છઠ્ઠીથી સાતમી સપ્ટેમ્બરે પડેલો 19 ઈંચ વરસાદે વિનાશ વેર્યો છે. જિલ્લામાં વર્ષ 2015 અને 2017ના પૂર કરતા પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદના ચાર દિવસ બાદ પણ સુઈગામ તાલુકામાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જઈ ન શકાય તેવી સ્થિતિ છે. ત્યારે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરથી સુઈગામમાં અસરગ્રસ્તો માટે કીટના ટ્રક રવાના કરવામાં આવ્યા છે. 15 કિલોની એક એવી 3300 જેટલી કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે. 

લોકોએ સરકારી કચેરીઓમાં આશરો લીધો 

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વાવ, સુઈગામ, અને થરાદના અસરગ્રસ્ત ગામોમાં ઉપર આકાશ અને નીચે પાણી જેવી સ્થિતિ છે. સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં 19 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અચાનક પાણી આવી જતા લોકો જીવ બચાવવા માટે ઘર છોડીને દોટ મૂકી હતી. લોકોએ ઉચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓ, આગણવાડી કેન્દ્રો અને કચેરીઓમાં આશરો લીધો હતો. કેટલાક લોકોએ ધાબા પર આશરો મેળવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
નવરાત્રિ પહેલાં મોટો ચુકાદો: સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 6 લાખનું વળતર આપવાન…

નવરાત્રિ પહેલાં મોટો ચુકાદો: સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 6 લાખનું વળતર આપવાન...

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea…

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea...

સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl…

સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

2 months ago
છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six …

છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six …

6 months ago
ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

2 months ago
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News