gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે’, વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ | rahul gandh…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
‘હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે’, વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ | rahul gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે તેમના સંસદીય મતવિસ્તાપ રાયબરેલીમાં પહોંચ્યા છે. ગુરુવારે દિશાની બેઠકમાં હાજરી આપીને જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, ભાજપના લોકો ખૂબ આંદોલિત થઈ રહ્યા છે. હું તેમને કહેવા માંગીશ કે, જ્યારે હાઈડ્રોજન બોમ્બ આવશે ત્યારે બધુ સાફ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં વોટ ચોરીને સરકાર બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Viral Video: વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ, ત્યાંજ ફરી લીધા 7 ફેરા

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકની ચૂંટણીમાં વોટ ચોરી કરવામાં આવ્યા છે. અમે બ્લેક એન્ડ વાઈટ પુરાવા આપ્યા છે. રાહ જુઓ વોટ ચોરીના વધુ ખુલાસા ખૂબ જ ટૂંક સમયમાં થવાના છે. ભાજપના લોકોએ ચિંતા ન કરવી જોઈએ, વોટ ચોરીનો હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે. બધું જ સાફ થઈ જશે.

કોંગ્રેસ સાંસદનો આરોપ છે કે ચૂંટણી પંચે એક કરોડ નકલી મોટ ઉમેર્યા 

રાહુલ ગાંધી બુધવારે સાંજે ઊંચાહાર પહોંચ્યા હતા. તેઓ ત્યાંના બૂથ પ્રમુખોને મળ્યા અને લોકસભા ચૂંટણીમાં તેમને મોટી જીત અપાવવા બદલ તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન ચૂંટણી પંચ તેમના નિશાના પર હતું. તેમણે કહ્યું કે ભાજપે વોટ ચોરી કરીને ચૂંટણી જીતી છે. લોકસભા ચૂંટણી પછી, ચૂંટણી પંચે દેશમાં એક કરોડ નકલી વોટ ઉમેર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર કાર્યકરોના બળ પર આગળ વધી રહી છે. અમે તમારા બધાના સહયોગથી પરિવર્તન લાવીશું. રાહુલ ગાંધી એક રેસ્ટોરન્ટમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચતાની સાથે જ કોંગ્રેસના પદાધિકારીઓ, પ્રદેશ સચિવ અતુલ સિંહે તેમનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું. તેઓ સ્ટેજ પર પહોંચતાની સાથે જ પૂર્વ ધારાસભ્ય અજય પાલ સિંહે તેમને બંધારણ પુસ્તક ભેટમાં આપ્યું.

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર

‘વોટ ચોર ગદ્દી છોડ મિશન’ 

રાહુલ ગાંધીએ તેમના ‘વોટ ચોર ગદ્દી છોડ મિશન’ પર કાર્યકરોને ઉત્સાહથી ભરી દીધા અને તેમને ‘વોટ ચોર ગદ્દી છોડ’ ના નારા લગાવ્યા. તેમણે કહ્યું કે, ‘ચૂંટણી પંચની મિલીભગતથી મહારાષ્ટ્ર અને કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મત ચોરી પકડાઈ ગઈ છે. જેના કારણે હાલમાં ભાજપ ચિંતિત છે. આ સરકારમાં બંધારણ ખતરામાં છે. અમારા અધિકારોને કચડી નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
રિટર્નની મુદ્દત વધારવા માંગ: 2.25 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના બાકી, માત્ર 4 દિવસનો સમય બાકી …

રિટર્નની મુદ્દત વધારવા માંગ: 2.25 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના બાકી, માત્ર 4 દિવસનો સમય બાકી ...

Viral Video: વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ, ત્યાંજ ફરી લીધા 7 ફેરા | groom fractu…

Viral Video: વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ, ત્યાંજ ફરી લીધા 7 ફેરા | groom fractu...

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર | Security Forces…

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર | Security Forces...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ક્ષેત્રના જે સ્ટાર્ટઅપ્સ આગળ હતા તે હવે પાછળ રહી ગયા | The startups that were…

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ક્ષેત્રના જે સ્ટાર્ટઅપ્સ આગળ હતા તે હવે પાછળ રહી ગયા | The startups that were…

5 months ago
ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

4 months ago
બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી | UP Barabanki…

બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી | UP Barabanki…

11 months ago
જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i…

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News