gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock market and Silver and Gold Price News : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ ભડકતાં બંને દેશોએ એકબીજા પર બેલેસ્ટિક મિસાઈલો ઝીંકતા મિડલ ઈસ્ટમાં નવેસરથી તણાવ વધી ગયું છે. આ સૌની અસર હવે દુનિયાભરના શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર થઇ રહી છે. 

ભારતમાં સેન્સેક્સ-નિફ્ટીની શું છે સ્થિતિ? 

ફરી એકવાર યુદ્ધની શક્યતાને જોતા આજે ભારતીય શેરબજાર નકારાત્મક ખુલ્યુ હતું. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં આજે એકઝાટકે 925 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. પ્રિસેશનના કડાકા બાદ સેન્સેક્સમાં થોડીક રિકવરી દેખાઈ અને તે સમાચાર લખવા સુધીમાં 800 પોઈન્ટના કડાકા સાથે 73471.78 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે શુક્રવારે 23336.70 પોઈન્ટ પર ક્લોઝ થઈ હતી તે આજે સોમવારે સીધો 296 પોઇન્ટના કડાકા સાથે 23070 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં પણ થોડીક રિકવરી આવતી હતી સમાચાર લખવા સુધીમાં નીફ્ટી 23134 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. 

સોના-ચાંદી પણ તૂટ્યા 

આજે સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં શુક્રવારનું સોનાનું ક્લૉઝિંગ રેટ 155594 રૂપિયા હતું જે આજે સીધું 153596 સુધી ગગડી ગયું હતું. એટલે કે તેમાં કુલ 1998 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો તેમાં 6547 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. શુક્રવારે ચાંદી 248537 રૂપિયાના ભાવે ક્લૉઝ થઇ હતી જે આજે સીધી 241990 રૂપિયાના તળિયે ખુલી હતી. આ સાથે રોકાણકારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 

બ્રેન્ટ ક્રૂડમાં ભડકો, રૂપિયો પણ તૂટ્યો 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. આજે 3.31 ડૉલરના વધારા સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 96.40 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા છે.  જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયો પણ કમજોર થયો છે. આજે રૂપિયો 29 પૈસાની નબળાઈ સાથે ડૉલર સામે ફરી 95.23ની સપાટીને કૂદાવી ગયો છે જે ફરી એકવાર મોંઘવારી વધવાના સંકેત આપી રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

June 7, 2026
વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…
Business

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…

June 7, 2026
સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…
Business

સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…

June 7, 2026
Next Post
ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis …

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે... 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis ...

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad…

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad...

સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત | Five F…

સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત | Five F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…

સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…

4 months ago
ગ્રાહકોનું રજિસ્ટર નહિ રાખનાર ગેરેજ અને મોબાઇલ શોપના છ સંચાલકોની ધરપકડ | six owners of mobile shops …

ગ્રાહકોનું રજિસ્ટર નહિ રાખનાર ગેરેજ અને મોબાઇલ શોપના છ સંચાલકોની ધરપકડ | six owners of mobile shops …

11 months ago
વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

7 months ago
હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર | Hurun …

હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર | Hurun …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News