gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાની 2000થી વધુ આશાવર્કર દ્વારા રેલી યોજીને કલેક્ટર, ડીડીઓને આવેદન | More than 2000 ASHA workers…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાની 2000થી વધુ આશાવર્કર દ્વારા રેલી યોજીને કલેક્ટર, ડીડીઓને આવેદન | More than 2000 ASHA workers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘણાં સમયથી પડતર માગણીનો ઉકેલ નહીં આવતા આક્રોશ

આગામી દિવસોમાં લધુતમ વેતન તેમજ પગાર પંચના લાભો  આપવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર – સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ણ આશાવર્કર બહેનો તેમજ ફેસીટીટેર બહેનોની છેલ્લા ઘણા સમયથી પડતર માંગોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને ધ્યાને લઈ જીલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને તેમજ ડીડીઓને પડતર પ્રશ્નોે અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.

સુરેન્દ્રગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાભરમાં અંદાજે ૧૦૦૦થી વધુ આશાવર્કર અને આશા ફેસીટીટેર બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને આરોગ્યને લગતી અલગ-અલગ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. સરકાર દ્વારા આશાવર્કર બહેનોને લઘુતમ વેતન અને પુરતો પગાર ચુકવવાને બદલે માસીક ફીક્સ પગાર પેટે રૃા.૨૦૦૦ મળવાપાત્ર છે પરંતુ તેની સામે આશાવર્કર બહેનોને માત્ર રૃા.૧૮૫૦ જેટલી નજીવી રકમ માસીક ચુકવવામાં આવી રહી છે. જેના કારણે આશાવર્કર બહેનોને કાળઝાળ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે. તેમજ વર્ષોથી આરોગ્યનું જોખમ લઈ દિન-રાત કામગીરી કરતા હોવા છતાં સરકાર દ્વારા કાયમી કરવામાં આવ્યા નથી તેમજ ગમે ત્યારે આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગને લગતી કામગીરી સોંપી શોષણ કરવામાં આવી રહ્યું છે. 

જે મામલે છેલ્લા ઘણા સમયથી આશાવર્કર બહેનો દ્વારા અનેક વખત સ્થાનીક તંત્ર સહિત સરકારને પડતર માંગો જેમ કે ઈન્સેટીવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ-૪માં સમાવેશ કરવો, કામીરીનો સમયે બાંધવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવો, પેન્શન યોજના, અકસ્માત વિમો, મેટરનીટી લીવ વગેરે પ્રશ્નો અંગે રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહિં આવતા મોટીસંખ્યામાં જીલ્લાભરમાંથી ટાગોર બાગગ સાથે એકત્ર થયા હતા અને ત્યાંથી પડતર માંગો અંગે જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું. 

તેમજ ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ ડીડીઓને રજુઆત કરી હતી. સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ પડતર માંગો પુરી કરવામાં નહિં આવે તો કામગીરીથી અળગા રહી ધરણા, ઉપવાસ આંદોલન સહિતના આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ સરકાર દ્વારા આશાવર્કર બહેનોને કાયમી કરી તે મુજબ માસીક પગાર અને પગાર પંચનો લાભ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

આશાવર્કર બહેનો પાસે આરોગ્ય સિવાય અન્ય કામગીરી પણ કરાવવામાં આવતી હોવાની રાવ 

આશાવર્કર બહેનોને નજીવા ફિક્સ પગારમાં આરોગ્ય ઉપરાંત અન્ય કામગીરી જેમ કે દવાનો છંટકાવ, ઝાડા ઉલટીના કેસોમાં ડોર ટુ ડોર સર્વે, વગર ટ્રેનીંગે ઓનલાઈન કામગીરી, નિયમ કામગીરીનો સમય માત્ર બે કલાક હોવા છતાં દિવસ દરમિયાન ગમે ત્યારે આશાવર્કરને કામગીરી સોંપવામાં આવે છ, તેવી રાવ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર…

કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર...

કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia …

કપડવંજથી ઘડિયા તરફનો 3 કિ.મી. આરસીસી રોડ ત્રણ વર્ષથી અધૂરો | 3 km RCC road from Kapadvanj to Ghadia ...

સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ…

સવા લાખના પંદર હજાર કરવા કોર્પોરેશનનો નિર્ણય, હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૭૨ પરવાનેદારોને જગ્યા ફાળવવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

4 months ago
ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

3 months ago
તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્ય…

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્ય…

7 months ago
ક્રૂડમાં તેજીનો માહોલ : સોનામાં ઘટાડો ચાંદી નીચી ખુલ્યા પછી ફરીથી ઉંચકાઇ | Crude oil prices rise: Go…

ક્રૂડમાં તેજીનો માહોલ : સોનામાં ઘટાડો ચાંદી નીચી ખુલ્યા પછી ફરીથી ઉંચકાઇ | Crude oil prices rise: Go…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News