gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટની BAPS સંસ્થા વિરૂધ્ધ કલેક્ટરનો હુકમ  : બાંધકામ પણ અનધિકૃત જણાતાં તે અંગે કાર્યવાહી કરવા મ્યુ. કમિશનર, નેશનલ હાઈવે ઓથોરિટીને હુકમ રવાના 

રાજકોટ, : રાજકોટના ગોંડલરોડ પર વાવડી વિસ્તારમાં 5 વર્ષથી ધમધમતા પ્રેમવતી રેસ્ટોરન્ટ અને આસપાસમાં ઓફિસ વગેરેના અનધિકૃત બાંધકામ અંગે મામલતદારની સ્થળ તપાસ બાદ બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના શાસ્ત્રી શેરી નારાયણ સ્વરૂપદાસજી વિરૂધ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે પૂરાવાઓ લક્ષ્યમાં લઈને શરતભંગ સાબિત હોવાનું પૂરવાર થતા બી.એ.પી.એસ.સંસ્થાને રૂ।.૧૩.૧૩ લાખનો દંડ ભરવા તેમજ આ સ્થળે અનધિકૃત બાંધકામ અંગે મહાપાલિકા તથા નેશનલ હાઈવે ઓથોરિટીને આગળની કાર્યવાહી કરવા આજે હુકમ જારી કર્યો છે. 

વિગત એવી છે કે વાવડી સર્વે નં. 38-1 પૈકીની કૂલ 19 એકર 21 ગુંઠા જમીનને જિ.પં.માં તા.25-5-2004ના સ્વામિનારાયણની ઉપરોક્ત સંસ્થાએ  ઉદ્યોગના હેતુ માટે બીનખેતી કરાવી હતી. પરંતુ, ત્યાં કોઈ ઉદ્યોગ સ્થાપવાને બદલે પ્રેમવતી રેસ્ટોરન્ટનો વ્યવસાય તેમજ ઓફિસ, સ્વીમીંગ પૂલ વગેરે બાંધકામ કરીને વાણિજ્ય હેતુ માટે ઉપયોગ થવા લાગ્યો હતો જે અંગે સંસ્થા દ્વારા કોઈ બાંધકામ પરવાનગી પણ મેળવાઈ ન્હોતી. 

આ અંગે રાજકોટના સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલ દ્વારા કલેક્ટરની કોર્ટમાં હાજર રહીને જાહેરહિતમાં રજૂઆત કરી હતી. આ જમીનનું સર્કલ ઓફિસર દ્વારા પંચરોજકામ કરાયું જેમાં 10099 ચો.મી.જમીનમાં 5 વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ સહિતનું કોમર્શીયલ બાંધકામ કરાયાનું જણાયું હતુ. આવો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજુરી મેળવાઈ નથી. જે અન્વયે જિલ્લા કલેક્ટરે આજે હુકમ જારી કરીને બીએપીએસ પાસેથી (1) શરતભંગ બદલ 5 વર્ષના રૂ।. 13.13 લાખની રકમ વસુલ કરવા ઉપરાંત (2)  5 વર્ષ માટે બીનખેતી આકાર વગેરે વસુલવા (3) હેતુફેરની પરવાનગી નહીં હોવાથી વાણિજ્ય હેતુ ચાલુ રાખવા 3 માસમાં પરવાનગી મેળવવા (4) જમીનમાં અનધિકૃત બાંધકામ અંગે બી.પી.એમ.સી.એક્ટની ક. 260 હેઠળ મહાપાલિકાને કાર્યવાહી કરવા (5) ફાયર NOC વગર રેસ્ટોરન્ટ ચલાવવા બાબતે સંબંધિતને તેમજ (6) નેશનલ હાઈવેના માર્જીનમાં દબાણ બાબતમાં સંબંધિત કચેરીએ કાર્યવાહી કરવાની રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION
GUJARAT

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

August 9, 2026
નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું
GUJARAT

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

August 9, 2026
Next Post
વાંકાનેરના માટેલ રોડ પર શ્રમિકે પોતાના ગળા પર જાતે કાતર ફેરવી દેતાં મોત | Worker dies after cutting …

વાંકાનેરના માટેલ રોડ પર શ્રમિકે પોતાના ગળા પર જાતે કાતર ફેરવી દેતાં મોત | Worker dies after cutting ...

પુત્ર મોહમાં અંધ માતાએ 2 માસની પુત્રીની હત્યા કરી નાખી | mother infatuated with her son kills 2 mont…

પુત્ર મોહમાં અંધ માતાએ 2 માસની પુત્રીની હત્યા કરી નાખી | mother infatuated with her son kills 2 mont...

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

10 months ago
VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

1 year ago
આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

11 months ago
જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શન મોડ…

જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શન મોડ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News