gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2023 Akola communal Riots: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અકોલામાં 2023માં થયેલા કોમી રમખાણો દરમિયાન કથિત હત્યા કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અધિકારીઓ હોવા જોઈએ. કોર્ટે કોમી રમખાણોના એક પ્રત્યક્ષદર્શીના નિવેદનની તપાસ ન કરવા બદલ પોલીસને પણ ઠપકો આપ્યો. આ ઉપરાંત કોર્ટે (11મી સપ્ટેમ્બર) ગુરુવારે કહ્યું કે, ‘જ્યારે પોલીસ અધિકારીઓ યુનિફોર્મ પહેરે છે, ત્યારે તેમણે પોતાના વ્યક્તિગત અને ધાર્મિક વલણ અને પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ.’ 

સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું…

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને એક ખાસ તપાસ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત રચાયેલી ખાસ તપાસ ટીમ 13મી મે 2023ના રોજ અકોલામાં થયેલા રમખાણો દરમિયાન મુસ્લિમ યુવક પર હુમલો અને ઓટો ડ્રાઈવરની હત્યા સંબંધિત આરોપોની તપાસ કરશે.

ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફની અરજી પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું કે, ‘જ્યારે અપીલકર્તા મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફે દાવો કર્યો હતો કે તે ચાર હુમલાખોરોમાંથી એકને ઓળખી શકે છે, ત્યારે મોબાઇલ ફોન લોકેશન, કોલ ડેટા રેકોર્ડ વગેરે દ્વારા સંબંધિત સમયે ઓળખાયેલ વ્યક્તિનું સ્થાન શોધીને તે દાવાના સંબંધમાં વિગતવાર તપાસ જરૂરી છે.’

આ પણ વાંચો: VIDEO: સિક્કિમમાં મોડી રાતે તોફાની વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 4 લોકોના મોત, 3 ગુમ

સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, ‘જો મૃતકની ખરેખર એવી ધારણા હેઠળ હત્યા કરવામાં આવી હોય કે તે મુસ્લિમ સમુદાયનો છે અને હુમલાખોરો તે સમુદાયના નથી, તો આ એક એવી હકીકત છે જેની સંપૂર્ણ અને યોગ્ય તપાસ પછી ખાતરી થવી જોઈએ.’

શું છે મામલો?

મે 2023માં અકોલાના જૂના શહેરી વિસ્તારમાં પયગંબર મોહમ્મદ વિશેની એક ધાર્મિક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં વિલાસ મહાદેવરાવ ગાયકવાડ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને કેસમાં અરજદાર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અરજદાર મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફના જણાવ્યા અનુસાર, ચાર લોકોએ ગાયકવાડ પર તલવારો, લોખંડની પાઇપ અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…
INDIA

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…

June 23, 2026
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…
INDIA

‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…

June 23, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…
INDIA

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…

June 23, 2026
Next Post
ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi…

ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi...

VIDEO: સિક્કિમમાં મોડી રાતે તોફાની વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 4 લોકોના મોત, 3 ગુમ | sikkim landslide a…

VIDEO: સિક્કિમમાં મોડી રાતે તોફાની વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 4 લોકોના મોત, 3 ગુમ | sikkim landslide a...

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r…

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

1 year ago
ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…

5 months ago
વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

10 months ago
હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News