gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં મંદિર ચોરોનો તરખાટ : કંડારી પાસે જૈન મંદિરની બે દાન પેટી તોડી રોકડની ચોરી | cash st…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં મંદિર ચોરોનો તરખાટ : કંડારી પાસે જૈન મંદિરની બે દાન પેટી તોડી રોકડની ચોરી | cash st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Temple Theft Case : વડોદરા જિલ્લામાં મંદિરમાં ચોરી કરતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. કરજણ નેશનલ હાઈવે પર આવેલા એક જૈન મંદિરમાંથી બે દાન પેટી તોડીને અંદરથી રોકડ રૂપિયા 70 હજારની મંદિર ચોરોએ ચોરી કરી હતી. 

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં દર્શનમ ઉપવન ખાતે રહેતા નરેશ મુકેશભાઈ જૈને કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં લોખંડના ભંગારનો વેપાર કરું છું. અમારા શેડની બાજુમાં શાંતિનાથ દિગંબર જૈન મંદિર આવેલું છે જેના ટ્રસ્ટી મારા પિતા છે અને હું કાર્યાલયમાં મંત્રી તરીકે સેવા આપું છું. 

તારીખ 24 ફેબ્રુઆરીના રોજ મંદિરમાં સેવા પૂજા કરતા રાજમની દિનેશભાઈ જૈને મને ફોન કરીને જણાવેલ કે મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાય છે જેથી તમો અહીં આવી જાઓ. બાદમાં હું અને પરિવારના સભ્યો કંડારી મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરનું મુખ્ય તાળું તૂટેલું હતું તેમજ દરવાજો ખુલ્લો હતો અને બે દાન પેટી ખુલ્લી જણાયેલ. આ દાન પેટીમાંથી પરચુરણ છૂટું છવાયું પડેલું હતું તેમજ ચલણી નોટો ગાયબ હતી. આ અંગે મંદિરના પૂજારીએ જણાવેલ કે આશરે રૂપિયા 70 હજારની દાનમાં આવેલી રોકડ ચોરી થઈ છે. આ ઘટના બાદ મુખ્ય આચાર્ય સાથે વાત થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વડોદરા નજીક આવેલા યાત્રાધામ પોર ખાતેના બળીયાદેવ મંદિરમાં તેમજ ભાયલી ખાતેના શનિદેવ મંદિરમાં પણ ચોરી થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ | Income T…

મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ | Income T...

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં …

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં ...

સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion…

સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક…

8 months ago
નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

11 months ago
‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

1 month ago
અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News