gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે, વિધાનસભાની ચૂંટણીને લઇને હાઇકમાન્ડ સક્રિય | ra…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે, વિધાનસભાની ચૂંટણીને લઇને હાઇકમાન્ડ સક્રિય | ra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Gujarat Visit: છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સાાથી દૂર રહી છે. તે જોતાં મોદી-શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઇકમાન્ડ સક્રિય બન્યું છે. સંગઠનને તળિયા સ્તરે મજબૂત બનાવવા શિબિર યોજાઈ છે. ત્યારે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 

જૂનાગઢમાં જિજીલ્લા પ્રમુખોની શિબિરમાં સંગઠનને તળિયાના સ્તરે મજબૂત કરવા વ્યૂહરચના ઘડાશે

હવે પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયું છે. હાઇકમાન્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવો ઓપ અપાઈ રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવ્યું છે. એવું પણ નક્કી કરાયું છે કે, ટોચના કેન્દ્રીય નેતાઓએ ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં અડિંગો જમાવશે.

શુક્રવારે રાહુલ ગાંધી બપોરે એકાદ વાગે કેશોદ ઍરપોર્ટ આવી પહોંચશે ત્યાંથી તેઓ સીધા જૂનાગઢ જશે. જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોનો 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં લોકોના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરી કેવી રીતે ઉકેલી શકાય તે માટે માર્ગદર્શન આપશે. જૂનાગઢ તાલીમ શિબિરમાં ભાગ લઈ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. ગુજરાત કોગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…
GUJARAT

May 21, 2026
દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…

શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

Next Post
કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S…

કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S...

ભરૂચમાં આંગળીયા પેઢીના બે કર્મીઓ ગ્રાહકોની તથા પેઢીની સિલક મળી રૂ.74.02 લાખની રોકડ લઈ રફુચક્કર | 2 e…

ભરૂચમાં આંગળીયા પેઢીના બે કર્મીઓ ગ્રાહકોની તથા પેઢીની સિલક મળી રૂ.74.02 લાખની રોકડ લઈ રફુચક્કર | 2 e...

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો | gujarat gover…

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો | gujarat gover...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visi…

4 months ago
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

3 months ago
નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીના અપહરણના પ્રયાસના બનાવમાં સગીર છોકરી પકડાઇ | minor girl detain in case…

6 months ago
સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News