gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બેવડી ઋતુને કારણે બાળદર્દીઓથી હોસ્પિટલ-ક્લિનિકો ઉભરાયા

બે વોર્ડમાં ૧૦૦થી વધુ દર્દી છતા નવો વોર્ડ ખોલવો પડયો ઃ તાવ-કફ અને ન્યુમોનિયાના કેસ સૌથી વધુ ઃ મેલેરિયા-ડેન્ગ્યુના બાળદર્દીઓ પણ દાખલ

ગાંધીનગર :  ગાંધીનગરમાં બદલાતા વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને બાળકો
પર પડી રહી છે. હાલની અનિયમિત તુઓના કારણે શરદી
, ખાંસી,
કફ, નિમોનિયા
ઉપરાંત મેલેરિયા
, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ અને
ટાઇફોઇડના બાળદર્દીઓની સંખ્યા વધી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળ
દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે
,
જેના કારણે હોસ્પિટલના વોર્ર્ડ ફુલ થઈ ગયા છે અને નવા વોર્ડ ખોલવાની નોબત આવી
છે. છેલ્લા બે મહિનામાં દાખલ થયેલા બાળ દર્દીઓમાંથી ૫૦ ટકા કેસ માત્ર સપ્ટેમ્બરના
પ્રથમ ૧૦ દિવસમાં નોંધાયા છે
,
જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળ દર્દીઓની સંખ્યા એટલી વધી
ગઈ છે કે બે જનરલ વોર્ડ ફુલ થઈ ગયા છે
,
અને વધારાના બેડ ગોઠવવા પડયા છે. હોસ્પિટલમાં ૩૫ એનઆઇસીયુ, ૨૫ પીઆઇસીયુ અને
૧૦૦ કોમન બેડની સુવિધા હોવા છતાં
,
આ વાયરલ રોગચાળાની સિઝનમાં તે ઓછા પડી રહ્યા છે. આ અંગે ગાંધીનગર સિવિલમાં
પીડીયાટ્રિક વિભાગના વડા ડો. ગીત ગુંજનને પુછતા તેમણે જણાવ્યું હતુ ંકે
, ડોક્ટરો રાત-દિવસ
ખડેપગે રહીને ઓપીડી
, ઇમરજન્સી
અને વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે
,
પરંતુ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને નિમોનિયાના દર્દીઓની
સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે
,
જે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ સ્થિતિને પહોંચી વળવા
હોસ્પિટલે નવો વોર્ડ ખોલ્યો છે જ્યાં દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી
છે.

બદલાતા વાતાવરણને કારણે શરદી, ખાંસી,
કફ અને તાવની સાથે નિમોનિયાના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત, મેલેરિયા અને
ડેન્ગ્યુના છૂટાછવાયા કેસ પણ નોંધાયા છે
,
જ્યારે હિપેટાઇટિસ અને ટાઇફોઇડના દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ
બધા રોગો ખાસ કરીને બાળકોને વધુ અસર કરી રહ્યા છે
, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તબીબોના
જણાવ્યા મુજબ
, વાતાવરણની
અનિશ્ચિતતા અને બેવડી-ત્રેવડી ઋતુના કારણે આ રોગોનો ફેલાવો વધ્યો છે. આ સ્થિતિને
નિયંત્રણમાં લેવા માટે લોકોને સ્વચ્છતા જાળવવા
, માસ્ક પહેરવા અને બાળકોની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં
આવી રહી છે.

સિવિલમાં દસ દિવસમાં ૫૩૭ બાળદર્દી દાખલઃરોજની ૨૦૦થી વધુની ઓપીડી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રિક વોર્ડમાં બેડ ખૂટી
પડયા છે તેટલા બાળદર્દીઓ હાલ દાખલ છે. સામાન્યરીતે આ બેવડી ઋતુ હોય ત્યારે
બાળદર્દીઓની સંખ્યા વધુ રહેતી જ હોય છે. ત્યારે જુલાઇ મહિનામાં ૧
,૦૬૧ બાળકોને દાખલ
કરવામાં આવ્યા હતા.તો ઓગસ્ટમાં આ સંખ્યા વધી હતી અને ૧
,૩૨૬ દર્દીઓને
એનઆઇસીયુ
, પીઆઇસીયુ
તથા બે કોમન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જેની સામે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ
દસ દિવસ દરમ્યાન જ ૫૦૦થી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત
સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી ઓપીડીમાં ત્રણ તપાસરૃમ હોવા છતા અહીં લાઇન રહે
છે અને દરરોજ લગભગ ૨૦૦થી વધુ બાળદર્દીઓની ઓપીડી રહે છે. આ સાથે ગાંધીનગરના
પીડીયાટ્રીશીયન તથા અન્ય બાળકોની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા
મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…
GUJARAT

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

May 11, 2026
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…
GUJARAT

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

May 11, 2026
Next Post
નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p...

દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i…

દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i...

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

1 year ago

રિસર્ચમાં સામે આવ્યું કે રોજ આટલું કરશો તો નહીં થાય ડાયાબિટીસ, સરકારને સોંપાયો રિપોર્ટ | Yoga may reduce Type 2 Diabetes Risk report

10 months ago
દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

2 months ago
નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News