gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

 નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીના નાકે ઉંડા પાણીના ખાબોચિયામાં વીજ કરંટ લાગતા પતિ-પત્નીના મોત થયા હતા. આ કેસમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનીયર, આસિ. એન્જીનીયર અને ટેકનીકલ સુપરવાઇઝર સહિત પાંચ કર્મચારીઓએ બેદરકારી દાખવતાં નારોલ પોલીસે તેઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સ્થળ ઉપર વીજના બે થાંભલા કાઢી કાઢ્યા બાદ પાણીમાં વીજ વાયરો ખુલ્લા હોવાનું બહાર આવ્યું છે. 

એન્જીનીયર,આસિ. એન્જીનીયરે ટેકનિકલ સુપરવાઇઝરે બેદરકારી દાખવતાં નિર્દોષ પતિ-પત્ની મોતને ભેટયા હતા

નારોલ પોલીસ સ્ટેશન પાસે રુદ્રગ્રીન રેસિડેન્સીમાં રહેતા હેતલબહેન સિંગલે નારોલ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનીયર નયનભાઇ કાપડીયા તથા ટેકનિકલ સુપરવાઇઝર જીજ્ઞોશભાઇ ગામીત અને આસિ. એન્જીનીયર પંકજભાઇ મચ્છાર સહિત પાંચ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૮ ના રોજ ફરિયાદીના પતિને ફેફસાની બિમારીના કારણે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ટિફીન આપીને તેમના દિકરા રાજનભાઇ અને તેમના પત્ની અંકિતાબહેન પરત આવી રહ્યા હતા. ત્યારે નારોલ પોલીસ સ્ટેશન સામે  આવેલી મટન ગલીના નાકે આવી પહોચ્યા હતા.

જ્યાં વરસાદના પાણી ખૂબ ભરાયેલા હતા અને દંપતિ પાણીમાંથી પસાર થતાં વાહન ખાડામાંથી ફસાતા મહા મુસીબતે ખાડામાંથી વાહન કાઢીને પાણીંમાં ફસાયા હતા આ સમયે પાણીમાં વીજ પ્રવાહ પસાર થતાં પતિ અને પત્નીને શરીરે કરંટ લાગતાં તડપી તડપીને  છ સકન્ડમાં મોતને ભેટયા હતા. નારોલ પોલીસે તપાસ કરતાં જ્યાં પાણી ભરાયા હતા તેની પાસે વીજના બે થાંભલા કાઢ્યા હતા અને પાણીમાં વીજ વાયરો ખુલ્લા હોવાથી આ ઘટના બની  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…
GUJARAT

August 14, 2026
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

Next Post
દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i…

દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i...

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger ...

ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

1 year ago
અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ‘ખેલ’ | New Political Alliances in…

6 months ago
જોબટ – દેકાકુંડ સેકશન પર ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન લેવાયો | A trial run was conducted a…

8 months ago
‘મારી સાથે થયું તે થયું, બહેનનું અપમાન સાંખી નહીં લઉં’, પરિવારમાં કલેશ મુદ્દે તેજ પ્રતાપ યાદવની ચેતવ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News