gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં P8I ડીલની શક્યતા, સબમરીનને નષ્ટ કરી શકે તેવા એરક્રાફ્ટ ખરીદાશે | P 8I…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં P8I ડીલની શક્યતા, સબમરીનને નષ્ટ કરી શકે તેવા એરક્રાફ્ટ ખરીદાશે | P 8I…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Naval Aircraft P8I Deal: ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ એક નવા સ્તરે પહોંચવા જઈ રહ્યું છું. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય નૌકાદળ માટે 6 વધારાના P-8I મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટની ડીલ અંગે બંને દેશો વચ્ચે વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ડીલ લગભગ 4 અબજ ડોલરની છે અને આ માટે એક અમેરિકન પ્રતિનિધિમંડળ 16થી 19મી સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી આવશે. 

ભારત પાસે 12 P-8I વિમાન છે

અહેવાલો અનુસાર, પ્રતિનિધિમંડળમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને બોઈંગના પ્રતિનિધિઓ તેમજ અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓના અધિકારીઓનો સમાવેશ થશે. આમાં અંડર સેક્રેટરી ઓફ ડિફેન્સ ફોર પોલિસી, નેવી ઈન્ટરનેશનલ પ્રોગ્રામ્સ ઓફિસ (NIPO), મેરીટાઇમ પેટ્રોલ એન્ડ રેકગ્નિશન એરક્રાફ્ટ પ્રોગ્રામ ઓફિસ (PMA 290) અને ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA)નો સમાવેશ થાય છે. NIPO વૈશ્વિક મેરીટાઈમ ભાગીદારી સંભાળવા માટે જવાબદાર છે જ્યારે PMA 290 મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટના સંપાદન અને સપોર્ટમાં છે.

આ પણ વાંચો: નેપાળના વચગાળાના PM સુશીલા કાર્કી બનતાં PM મોદીએ કહ્યું – ભારત પાડોશીની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ

ભારત પાસે હાલમાં 12 P-8I વિમાન છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં (IOR) તેની દેખરેખ અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત કરવા માટે નૌકાદળને વધુ 6 વિમાનોની જરૂર છે. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રમાં ચીની યુદ્ધ જહાજો અને સબમરીનની હાજરી વધી છે, પછી ભલે તે સર્વેક્ષણના નામે હોય કે ચાંચિયાગીરી વિરોધી કામગીરી હેઠળ. આ જ કારણ છે કે ભારતીય નૌકાદળ તેની દેખરેખ ક્ષમતાઓને સતત અપગ્રેડ કરી રહ્યું છે.

ભારતે 2008માં P-8I વિમાન ખરીદ્યું હતું

P-8I વિમાન સાથે ભારતની સફર 2008માં શરૂ થઈ હતી જ્યારે નૌકાદળે પહેલી વાર 8 વિમાન ખરીદ્યા હતા. ત્યારબાદ 2016 માં 4 વધુ વિમાન ખરીદ્યા હતા. નૌકાદળે કુલ 10 વધારાના વિમાનોની માંગ કરી હતી, પરંતુ 2019 માં 6 P-8I ને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયને મે 2021માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી લીલી ઝંડી મળી હતી.

P-8I વિમાનમાં શું ખાસ છે?

P-8I વિમાનો લાંબા અંતરની દેખરેખ માટે બનાવવામાં આવ્યા છે અને ઊંડા સમુદ્રમાં પણ સબમરીનને શોધી અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. P-8I વિમાન 41,000 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે અને એક ઉડાનમાં 8,300 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેમાં 11 હાર્ડ પોઈન્ટ છે, જેમાં એન્ટી-શિપ મિસાઈલ, ક્રુઝ મિસાઈલ, હળવા વજનના ટોર્પિડો અને એન્ટી-સબમરીન વોરફેર ચાર્જ ઇન્સ્ટોલ કરી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…
INDIA

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…

May 11, 2026
VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
Next Post
કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, ‘નો રોડ-નો ટોલ’ આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc…

કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, 'નો રોડ-નો ટોલ' આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc...

બસ્તરમાં આતંક ફેલાવનાર નક્સલીઓની મહિલા કમાન્ડર સરન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું | Sujata Naxal Co…

બસ્તરમાં આતંક ફેલાવનાર નક્સલીઓની મહિલા કમાન્ડર સરન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું | Sujata Naxal Co...

વડોદરામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, 1,268 દારૂની બોટલ સાથે 6.72 લાખનો મુદ્દામાલ કબજે | 1 26…

વડોદરામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, 1,268 દારૂની બોટલ સાથે 6.72 લાખનો મુદ્દામાલ કબજે | 1 26...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

3 months ago
‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ | people nails ha…

‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ | people nails ha…

1 year ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | …

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | …

4 months ago
નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr…

નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News