gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in INDIA
0 0
0
યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Mau Accident: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થઈ ગયા છે. આ અકસ્માત દોહરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હાઈવે પર બરસાતપુર અહિરાણી ગામ પાસે થયો હતો. જ્યાં એક સ્કોર્પિયો અને ટ્રેલર (ટ્રેલર ટ્રક)ની સામ-સામે ટક્કર થઈ ગઈ હતી. મૃતકોમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સામેલ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

માતા-પિતા સહિત 5ના મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્કોર્પિયો હાઈવે પરથી સ્પીડમાં પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા ટ્રેલર સાથે તેની ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી ભીષણ હતી કે સ્કોર્પિયો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને તેમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા. આ અકસ્માતમાં માતા-પિતા અને પુત્ર સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસા-ચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા.

સ્થાનિક લોકોએ આ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી. સૂચના મળતા જ દોહરીઘાટ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે તમામ મૃતદેહોને કબજે લીધા અને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલના મર્ચરી હાઉસમાં મોકલી આપ્યા છે.

સ્પીડ અને બેદરકારી બની અકસ્માતનું કારણ

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્પીડ અને બેદરકારી આ અકસ્માતના મુખ્ય કારણો હોઈ શકે છે. જોકે, ટ્રક ડ્રાઈવરની પૂછપરછ અને ટેકનિકલ તપાસ કર્યા પછી જ સ્પષ્ટ કારણ સામે આવશે. મૃતકોની ઓળખ કરવાની અને તેમના પરિવારોને જાણ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી

માર્ગ સુરક્ષા પર ગંભીર સવાલ

આ દુ:ખદ અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા કર્યા છે. હાઈવે પર વધતા અકસ્માતો વચ્ચે વહીવટીતંત્ર સમયાંતરે જાગૃતિ અભિયાનો ચલાવે છે, પરંતુ તેમ છતાં બેદરકારી અને સ્પીડના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

June 10, 2026
બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…
INDIA

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

June 10, 2026
Next Post
AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep …

AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep ...

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ...

છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે ‘આંખ આડા …

છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે 'આંખ આડા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee…

તંત્રનું દુકાનદારો પર દબાણ પૈસા ભરો, ચલણ જનરેટ કરો નહીં તો તપાસ બાદ કેસ કરીશું | Pressure on shopkee…

7 months ago
અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui …

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui …

6 months ago
આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres…

આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres…

1 year ago
બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…

બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News