gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

બિહાર કોંગ્રેસ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનો AI વીડિયો શેર કરાયો હતો, આ વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપે આ મામલે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ અને કોંગ્રેસ આઈટી સેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ભાજપનો આરોપ છે કે, આ નકલી વીડિયોનો ઉપયોગ રાજનીતિક પ્રોપેગેન્ડા ફેલાવવા અને જનતાને ગુમરાહ કરવા માટે કરાયો. ભાજપે આ વીડિયોને વડાપ્રધાનની માતા, મહિલાઓ અને ગરીબોનું અપમાન ગણાવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને સંબંધિત ડિઝિટલ પૂરાવા એકઠા કરાઈ રહ્યા છે.

AI વીડિયોથી રાજનીતિ ગરમાઈ

આ વિવાદના કારણે મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી રાજનીતિ ગરમાઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ વિરૂદ્ધ રોડ પર પ્રદર્શન કર્યું અને તેને માતૃશક્તિનું અપમાન ગણાવ્યું. કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે કોંગ્રેસ ફરી આવું પગલું ભરે તો કડક આંદોલન થશે. પુણે, સંભાજીનગર અને મુંબઈમાં પણ પ્રદર્શન થયા.

ભાજપે નિશાન સાધ્યું

ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ આ વીડિયો પર પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર વડાપ્રધાન મોદીની માતાનું અપમાન કરી રહી છે.’ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, ‘કોંગ્રેસને આ વીડિયો પર શરમ આવવી જોઈએ. તેમણે ફરી એકવાર વડાપ્રધાન મોદીની માતાનું અપમાન કર્યું છે, જે હવે આ દુનિયામાં નથી. કોંગ્રેસના નેતાઓએ આ વીડિયો માટે માફી માગવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ

'હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો', મણિપુરથી PM મોદીનો મેસેજ

વડોદરાના સ્વિમર અરુષ લંજેવારની ડેફલિમ્પિક્સ 2025 માટે પસંદગી | Vadodara swimmer Arush Lanjewar selec…

વડોદરાના સ્વિમર અરુષ લંજેવારની ડેફલિમ્પિક્સ 2025 માટે પસંદગી | Vadodara swimmer Arush Lanjewar selec...

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f…

5 months ago
રોજબરોજના વપરાશની વસ્તુઓ પરના જીએસટી દર ઘટાડવા માટે વિચારણા | Consideration to reduce GST rates on e…

12 months ago
અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સા…

4 months ago
જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News