gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nakhatran News : કચ્છના નખત્રાણા તાલુકામાં માતા પર આડા સંબંધોની શંકા રાખીને બે સગા દીકરાઓએ જ માતાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાદિયા ગામની વાડીમાં દંપતી અને તેમના બે પુત્ર રહેતા હતા અને પરિવાર ખેતમજૂરી કરતાં હતા. જ્યારે ગત રાત્રે માતા ફોન પર વાતો કરી રહી હતી, જેમાં તેમના દીકરાને શંકા જતાં હત્યા કરી દીધી હતી. સમગ્ર બનાવ અંગે મૃતકના પિતાએ સગીર સહિત બે દીકરા પર પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત 2 - image

મળતી માહિતી મુજબ, નખત્રાણાના નાના કાદિયા ગામે હેમલતાબહેન પારાધી (ઉં.વ.40)  પતિ અને બે દીકરા સાથે વાડીમાં રહીને ખેતી-મજૂરીનું કામ કરે હતા. ગઈકાલે મોડી રાત્રે હેમલતા ફોનમાં વાતો કરી રહ્યા હોવાનું જાણતા તેમના બંને દીકરાને માતાના આડા સંબંધની શંકા ગઈ હતી, જેને લઈને તેમણે માતાનું ગળુ દબાવી મોત નીપજાવ્યુ હતું. 

આ પણ વાંચો: અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં

ઘટનાને લઈને વાડી માલિક અને અન્ય સગાસંબંધી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે બંને દીકરાઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ઘણાં સમયથી મમ્મી અમને અને પપ્પાને બોલાવતી-ચલાવતી ન હતી. તેમજ રસોઈ બનાવતી ન હતી અને કપડાં પણ ધોતી ન હતી. તે ફોનમાં વાતો કરતી કરતી વાડીએ જતી હતી, જે જોઈને અમને ગુસ્સો આવતા ગળુ દબાવી દીધી હતું.’ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…
GUJARAT

March 31, 2026
‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

Next Post
અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year...

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar...

VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન…

VIDEO: 'ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો...', પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …

5 months ago
દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

11 months ago
અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ…

4 months ago
પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..’ લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News