gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૂચના ટંકારીયા ગામ ખાતે ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ પત્નીને ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો હતો. આ મામલે પીડિત પરિણીતાએ પાલેજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના ટંકારીયા ગામ ખાતે રહેતી 40 વર્ષીય સલમાબાનુ (નામ બદલ્યું છે) એ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2005માં મારા લગ્ન ફિરોજ નગીયા સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન સંતાનમાં અમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પતિ રીક્ષા ચલાવે છે પરંતુ, સંગત ખરાબ હોવાથી ઘર ખર્ચ માટે રૂપિયા આપતા નથી. અને રૂપિયા માંગો તો અવારનવાર ઝઘડો કરી માર મારી પિયરમાંથી રૂપિયા લઇ આવવા દબાણ કરે છે. ગઈ તા.3 સપ્ટેમ્બરના રોજ રાત્રે પતિ પાસે ઘર ખર્ચ માટે રૂપિયાની માંગણી કરતા મને ત્રણ તમાચા મારી દીધા હતા. અને ઘરમાંથી નીકળી જા નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી દરમ્યાન આવેશમાં આવી પતિએ મુસ્લિમ સરીયત મુજબ ત્રણ વખત “તલાક” બોલી સ્થળ પર જ છૂટાછેડા આપી દીધા હતા. આજીજી કરવા છતાં પતિ માન્ય ન હતા અને મુસ્લિમ સરીયત મુજબ તું મારી પત્ની રહી નથી તેવું કહી ઘર છોડી દેવા માટે દબાણ કર્યું હતું. પતિએ મને તેઓની પત્ની તરીકે કાયદેસરના છૂટાછેડા આપ્યા નથી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી, ધાકધમકી, મુસ્લિમ મહિલા અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
Next Post
ફાર્મ પર પત્ની નહીં મળતા આવેશમાં આવી પતિનો રોડ પર જ ઝેર પી આપઘાત | Padra: Unable to find wife on far…

ફાર્મ પર પત્ની નહીં મળતા આવેશમાં આવી પતિનો રોડ પર જ ઝેર પી આપઘાત | Padra: Unable to find wife on far...

ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો | garba …

ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો | garba ...

પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

1 year ago
સેન્સેક્સ 278 પોઈન્ટ ઘટીને 84673 | Sensex falls 278 points to 84673

સેન્સેક્સ 278 પોઈન્ટ ઘટીને 84673 | Sensex falls 278 points to 84673

10 months ago
લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

7 months ago
આનંદનગરના રોહીદાસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 15 ઝડપાયા | 15 arrested for gambling in public at Rohid…

આનંદનગરના રોહીદાસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 15 ઝડપાયા | 15 arrested for gambling in public at Rohid…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News