gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પુરાવા રજૂ કરવા સાથે કલેક્ટરને કાર્યવાહી કરવા રજૂઆત કરાતા તપાસ

નડિયાદ પાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વિજયભાઈ પટેલે પોતાના નામે દસ્તાવેજ કર્યાનો આરોપ : સાડા ચાર વીઘાથી વધુ જમીનમાં ગણોતિયાના નામ ઉડાવી દીધા

નડિયાદ: સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની ૧૦૯ ગુઠા જમીનમાં નડિયાદ પાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેને જૂની શરતની જમીનમાં રેકર્ડમાં ચેડાં કરી નવી શરતની કરી દઈ મહત્વની એન્ટ્રીઓ ઉડાવી દઈ પોતાના નામે રજીસ્ટર દસ્તાવેજ કરી જમીન હડપ કરી લીધાનો આક્ષેપ કરાયો છે. આ અંગે અરજદારે સંબંધિત પૂરાવા સાથે કલેક્ટરને અરજી આપી કાર્યવાહીની માંગણી કરી છે. ત્યારે કલેક્ટર કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નડિયાદ નગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વિજયભાઈ નટુભાઈ પટેલ ઉર્ફે બબલદાસે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના મોસાળ પક્ષના વારસદારોની જમીન બિન અધિકૃત રીતે ખરીદી હોવાનો આક્ષેપ કરાયો છે. અરજદાર ગોપાલભાઈ મંડોવરાએ સબંધિત પુરાવા સાથે કલેક્ટરને આપેલી અરજીમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, સરદાર પટેલના મામાના દિકરા હરેન્દ્ર ભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈની નડિયાદ ટીપી-૫માં આવેલી સીટી સર્વે નં. એનએ૭૬૧/૧ વાળી ૧૦૯૨૭ ક્ષેત્રફળ ધરાવતી જમીનનો હડપ કરી લેવાઈ છે. ૧૯૬૩માં શ્રી સરકાર થયેલી આ જમીનમાં ૩૦ વર્ષ બાદ ૧૯૯૩માં જમીનનો શ્રી સરકારનો હુકમ શંકાસ્પદ રીતે રદ કરી દેવાયો હતો. તે બાદ ૧૯૯૩માં જ વલીનાબેન દેસાઈ અને શારદાબેન મણીભાઈએ રજી. વેચાણ દસ્તાવેજ નં.૩૯૪૫ થકી ઉત્તર તરફના ૭૩ ગુંઠા ૧.૫૦ લાખમાં વિજય પટેલ અને તેમના પરીવારને વેચાણ કર્યા હોવાનો દસ્તાવેજ કરાયો. તેમજ હરિન્દ્રભાઈ દ્વારા દક્ષિણ તરફના ૩૩ ગુંઠા જગ્યા ૫૦ હજારમાં વિજય પટેલને દસ્તાવેજ કરી આપ્યાની એન્ટ્રી થઈ હતી. ૧૯૯૪માં આ ૧૦૯ ગુઠા જમીન એનએ પણ કરાવી દેવાઈ હતી. ૧૯૯૪માં એનએ કરાવેલી જમીન પૈકી ૪ પ્લોટ જુદા જુદા વ્યક્તિને વેચાણ પણ કરાયા હતા, જે બાદ વર્ષ ૨૦૨૪માં સીટીસર્વેની કચેરીમાં જમીન માલિકોના નામ કમી કરાવ્યા વગર તમામ બાવન પ્લોટને ખોટી રીતે એકત્રીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. આ મામલે હાલ અરજદારે સબંધિત પુરાવા રજૂ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

– એનએની શરતોનો ભંગ થાય તો જમીન સરકાર હસ્તક થઈ શકે

આ સાથે જ જમીન એનએ કર્યા બાદ નિયમ મુજબ ૬ માસમાં બાંધકામ શરૂ કરી બે વર્ષમાં પૂર્ણ કરવાનું હોય છે, છતાં આજ દિન સુધી બાંધકામ ન કરી શરતોનો ભંગ કરાયો હોવાનો અને એનએની શરતોનો ભંગ થતાં જમીન આજના સમયમાં પણ સરકાર હસ્તક થાય તેમ હોવાનો આક્ષેપ કરાયો છે. 

– અગાઉ ચેરમેનના હોદ્દા વખતે સત્તાનો દૂરૂપયોગ કર્યાનો આક્ષેપ

આ સાથે અગાઉ તેઓ જ્યારે નડિયાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા, તે વખતે ટી.પી.ની કપાત જમીનો મામલે પૂર્વ પાલિકા પ્રમુખ દિપીકાબેન પટેલના પતિ અમિત પટેલ અને વિજય પટેલ વચ્ચે ખટરાગ સામે આવ્યો હતો, તે વખતે અમિત પટેલ દ્વારા ટી.પી. ચેરમેન તરીકે વિજય પટેલે સત્તાનો દૂરઉપયોગ કરી અને પોતાની અંતરિયાળ જમીન સરકાર અધિગ્રહણ દર્શાવી અને શહેરી વિસ્તારમાં મોકાની જગ્યા પોતાને ફાળવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa...

તેં જ ડ્રાઈવરને બચાવ્યો છે તેમ કહી જમાદાર પર ટોળાંએ હુમલો કર્યો હતો | The mob attacked the Police Me…

તેં જ ડ્રાઈવરને બચાવ્યો છે તેમ કહી જમાદાર પર ટોળાંએ હુમલો કર્યો હતો | The mob attacked the Police Me...

વિશ્વમ્ એજન્સીને મનપાના થાબડભાણાં, : મોતના તાંડવ 17 બસોના ઉતારૂ રઝળાવ્યા

વિશ્વમ્ એજન્સીને મનપાના થાબડભાણાં, : મોતના તાંડવ 17 બસોના ઉતારૂ રઝળાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

3 months ago
‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

8 months ago
ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

3 months ago
રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News