gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે હિન્દી દિવસ: ગુજરાતના 85 લાખ વિદ્યાર્થી હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે | Hindi Diwas: 85 Lakh St…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
આજે હિન્દી દિવસ: ગુજરાતના 85 લાખ વિદ્યાર્થી હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે | Hindi Diwas: 85 Lakh St…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Hindi Diwas 2025: ભારત બહુભાષી દેશ છે ત્યારે વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં રાજ્યોની રચનામાં  ભાષા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસને ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે આઝાદી પછી સ્વીકૃતિ આપવામાં આવી છે, ત્યારે 1971થી 2025 સુધીમાં ગુજરાતના 85 લાખ વિદ્યાર્થીઓ હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠમાં હિન્દીની જુદી-જુદી ચાર પરીક્ષા લેવાય છે

ભારતની આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીના યોગદાનથી સૌ વિદિત છે. મહાત્મા ગાંધીએ માતૃભાષા, પ્રાદેશિક ભાષા અને ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું જરૂર જણ ત્યાં લડત પણ આપી. અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરી ભારતીય શિક્ષણ માટે ગાંધીજીએ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. સ્થાપના સમયેના ધ્યેયોમાં હિન્દી-હિન્દુસ્તાનીના પ્રચારનો સમાવેશ કરાયો છે.

ગૂજરાત વિદ્યાપીઠના કાર્યને અનુસરીને 1944માં કાકા સાહેબ કાલેલકર અને અમૃતલાલ નાણાવટીએ હિન્દી પ્રચારના કાર્યશરૂઆત કરી. ગૂજરાત વિદ્યાપીઠે 1946માં કુલનાયક શ્રી વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપદે ‘ગુજરાત હિન્દી પ્રચાર સમિતિ’ની રચના કરી હિન્દી પ્રચારના કાર્યનો વિધિવત પ્રારંભ કર્યો.  હિન્દી પ્રચાર સમિતિ દ્વારા હિન્દી બાલપોથી, પહેલી, દૂસરી, તીસરી, વિનીત અને હિન્દી સેવકની પરીક્ષાઓ નિયમિત હાથ ધરવામાં આવે છે જેને સરકાર બઢતીના સંદર્ભમાં માન્ય રાખે છે.

આ પણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ

હાલમાં વર્ષમાં ચાર વખત પરીક્ષાઓ યોજાય છે. ગૂજરાત વિદ્યાપીઠના હિન્દી ભવનનું લોકાર્પણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે કર્યું હતું. હિન્દી વિભાગમાં સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. શિક્ષણ મહાવિદ્યાલયમાં હિન્દી બી.એડની વ્યવસ્થા પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ | unes…

UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ | unes...

સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન | flooded desert santa…

સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન | flooded desert santa...

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac…

લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac…

10 months ago
વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં | Farmers of Wadhwan were de…

5 months ago
રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

4 weeks ago
રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી | N…

રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી | N…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News